SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦. આદર્શ જૈન તેના વીર્ય આગળ ધમકી હાસ્યપાત્ર નિવડે, ' કરડેટાબંધ” આગળ લેભ-લલના થથરે, માનપાનનાં કીડાંઓને જ ખુશામતથી હ શકાય. “જૈન” તે સદાય સાથી પર છેઃ ખુશામત કરનાર સાંભળતે જાયા ભાઈ ! આવું તુચ્છ શસ્ત્ર ક્ષત્રિયને હરાવવા શું સમર્થ છે? ક્ષત્રિય સામે તે તેજવાળી તલવાર ઉગામજે ! ખુશામત કરતાં તે નિંદા કરે, એ જ મને વધુ પસંદ છે?” ૫. થરનાં ખાલી દેહને પૂજારી જૈન ન હોય, પરંતુ “વસ્તુના ગર્ભને તે પ્રેમથી પૂજે છે દિવ્યતા ને પ્રભૂતાનું પ્રતિબિંબ પિતાની અંદર તે પ્રતિપળ ઉતારે છે. પ્રભુનું-દિવ્યતાનું ખરું પ્રતિબિંબ પિતામાં ઉતારવું એજ જનની સાચી પૂજા હોય. પત્થર સમુ, વસમું વીર્ય Shree Sudharmaswami Gyanbhandar-Unmaway. Suratagyanbhandar.com
SR No.034467
Book TitleAdarsh Jain
Original Sutra AuthorN/A
AuthorBansi
PublisherJain Sastu Sahitya
Publication Year1929
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy