SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ આદર્શ જૈન જગતના ઉકરડા વચ્ચે જૈન પેાતાના અનેાખા હરીયાલા બગીચા રચે છે: ચામેરના દુર્ગંધી ‘ ડહાપણ ' વચ્ચે જીંદગીના નિર્મળ ‘ ઝરા ' વહાવે છે. જૈન હૃદયથી માને કે— સ્વર્ગના સ્રષ્ટા હું પાતે જ છું, દુનિયાની કાઇ સત્તા - કે પરલેાકના કાઇ મહાન દેવ મને મેક્ષ લાવીને આપી શકે જ નહિ, મને કાઇ ‘તારી’ શકે જ નહિ', મને તારનાર મારા પવિત્ર આત્મા જ છે, તારનારનું રાજ્ય મ્હારા પેાતાના આત્મામાંજ છે. આત્મા એજ પરમાત્મા. પરમાત્મા એટલે દિવ્યતા, તે દ્વિવ્યતા એટલે હું જ. ” એવી ભવ્ય જેની મનેાદશા છે તે આદ જૈન * Shree Sudharmaswami Gyanbhandar-Unwaway. Sonatagyanbhandar.com
SR No.034467
Book TitleAdarsh Jain
Original Sutra AuthorN/A
AuthorBansi
PublisherJain Sastu Sahitya
Publication Year1929
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy