________________
૩૬
આદર્શ જૈન ખીલવનારી ફળદ્રુપ ભૂમિકા તપાસે. કસાયેલા બદન ને ભાવનાશાળી મજબૂત મનની સ્ત્રીને જ વરે. બુદ્ધિના ચમકારા કરતી તે સુંદરીને વરે. તેની સાથે દિવ્યપ્રેમથી જોડાઈ રહે, ક્ષત્રિચિત પ્રેમ ધારી શકે, ને વ્યાપારિક પ્રેમબજારૂપ્રેમ, વ્યવહારીયા મજુરો માટે રાખે !
રસ, યૌવન ને શકિતથી ભરપૂર અખંડ રસસમાધિ સેવીને જૈન, ચેતનભરી ચાલે સંસારના પ્રયાણ આદરે.
સમય સંસારનો પંથ કાપતાં પૃથ્વીનાં ખેળ અનુપમ “સિંહસૂત” ધરે. વર્ષે વર્ષે ઘેટાં જણનારી સુવાવડો કરવા કરતાં બાર વર્ષે એક સિંહને જૈન જન્માવે. અશક્ત અણુશલાઓને બદલે આદર્શ જૈન અનુપમ બલવતા પુરૂષને અવતરાવે !
Shree Sudharmaswami Gyanbhandar-Unmanay.Burratagyanbhandar.com