SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ આદર્શ જન ભાષાને સ્પર્શતા પહેલાં આંખને સત્ર અજમાવીયે. કન્યની ઉગ્રતાથી દુશ્મનને આંજે, ને જીવનની પવિત્રતાથી સિદ્ધિએ સાથે પ્રખ્યાતિને પીઠ દ િમહત્તાને પૂજે, ને જીવનના છુપા ઝરાઓ ચામેર ભકિત ને પ્રીતિ પ્રેરે છે. * શક્તિ ને સ્વતંત્રતાનું ખૂન જૈનમાં ઠેકડા મારે છે. વિજયને વરવા તે આત્મશકિતએ સ્પુરાવે છે. પરાઇ સહાય સ્વીકારવામાં આત્માનું અપમાન સમજે છેઃ * અનેકવિધ અને વિદ્યાધી પ્રકૃતિને એક પીંજરામાં જૈન પૂરે છે. માનસશાસ્ત્રીએ પણ ગુ'ગળાય ને ગુંચવાયઃ “ આ તે કઈ માટીને માસ ? Shree Sudharmaswami Gyanbhandar-Unwaway.Soratagyanbhandar.com
SR No.034467
Book TitleAdarsh Jain
Original Sutra AuthorN/A
AuthorBansi
PublisherJain Sastu Sahitya
Publication Year1929
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy