SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ આદર્શ જૈન જૈનના જીવનમાં અડગ ધૈર્ય ને અખડ શાંતિ છે. પુણ્યભાવનાનાં આંદ્રે લનથો સકળ ચેતનને પાવનકારી મનાવે છે. હેતભર્ય! નયનેમાંથ વિશ્વપ્રેમના વહેઠાં હે; મનની પવિત્રતા ને સૌમ્ય પ્રકૃતિનું ત્યાંથી દર્શન થાય ! ** * જૈન ખેલે થેાડુ પણ ખૂબ મીઠું, જાણે અમૃત ઝરે છે, પીઇ લઈએ. તેની મૃદુ વાણી કઠારમાં કઠેરને પણ ભેદી નાંખે તેવી મ`ભેદક લાગે, સૌને હાય, ને ચહાવે. મધુરાં વચનેાથી વિશ્વને વશ કરે. વીયના સંગ્રહ એ તેના ખજાના છે. વીને ફેારવવાનુ કયાં, એ જૈન જાણે છેઃ Shree Sudharmaswami Gyanbhandar-Unwaway. Soratagyanbhandar.com
SR No.034467
Book TitleAdarsh Jain
Original Sutra AuthorN/A
AuthorBansi
PublisherJain Sastu Sahitya
Publication Year1929
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy