SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ આદર્શ જૈન એનાથી ખૂબ જ ભડકે છે – કારણ, ભડકવું એ દુનિયાને સ્વભાવ છે. અને લોકિક ધર્મ કરતાં જૈનને આદર્શ જેનને-પ્રતાપી પુરૂષને Truth “લોકોત્તર ધર્મમાં વધુ શ્રદ્ધા છે જેન: લેહીમાંથી ઘડાયેલું એ બદન છે. શત્રુનાં બાણને શરમાવનારું એનું અદભુત હૃદય છે: દુનિયાના ઉંચા, ખાનદાન વિરતા ને સાધુતાભર્યો આધ્યાત્મિક જીવનેને એ સમુદ્ર છે. ડર” એના “અમર્યાદ દુર્ગની બહાર પડે છે. સંશય” એના પગ તળે નિરાંતે સૂતે છે. આરામ તેના જીવનકેષમાં નથી.' Shree Sudharmaswami Gyanbhandar-Unmanay.Burratagyanbhandar.com
SR No.034467
Book TitleAdarsh Jain
Original Sutra AuthorN/A
AuthorBansi
PublisherJain Sastu Sahitya
Publication Year1929
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy