SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ આદર્શ જૈન 13 સમાન ગુણશકિતઓ ધરાવતાં મનુષ્યો વચ્ચે સ્વાભાવિક એકય તે જૈન સંઘ. સરખા પોષાક, સરખા શબ્દ સરખા ક્રિયાકાંડને સરખી રહેણી કરણી કઈ જૈન સંઘ “ર” નહિસમાન “વિજીગીષા ” જ રચે છે જન સંઘ ! નૂતન માનવસૃષ્ટિ ઘડવાની તમન્ના હેય પ્રત્યેક જૈન સંઘમાં! જીર્ણ ને સડેલી રેગીષ્ટ ને નબળી સર્વ ચીજોને નાશ કરી જન્માવે તેમાંથી દિવ્ય તેજસ્વી સ્વરૂપ તેજ આદર્શ જૈનઃ ન પ્રકાશ ને નવી શક્તિની પ્રત્યેક પળે જે શોધ કરે, તેજ આદર્શ જૈન ! જૈનત્વ' જેને વર્યું છે તે “જેન” ! જ જયપિપાસા. Shree Sudharmaswami Gyanbhandar-Unganay.Burratagyanbhandar.com
SR No.034467
Book TitleAdarsh Jain
Original Sutra AuthorN/A
AuthorBansi
PublisherJain Sastu Sahitya
Publication Year1929
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy