SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ આદર્શ જૈન ત્યાં ત્યાં જ વસે છે સાચું જૈનત્વ ! જ્યાં જ્યાં નિરંતર પ્રગતિ-(Progress) ત્યાં ત્યાં જ સાચે જૈન ધર્મ. જ્યાં જ્યાં જીવનમાં નિત્ય નવા ઝરણાં વહે ત્યાં ત્યાં જ વસે છે ખરૂં જૈનત્વ : પૃથ્વી પરનાં સામાન્ય જ્ઞાન કરતાં જેનાં બે ખાસ લક્ષણે તરે, માત્ર બે માત્રા *ની વિશેષતા – તે જ્ઞાન અને ક્રિયાની બે પાંખે, જેણે “ઉડવા” ના માર્ગો સજી છે તે જૈનઃ જ્ઞાન-શક્તિ જેની જાગૃત હોય, ને ક્રિયા-શક્તિ સતેજ હોય, આંતર દષ્ટિ” સાથે સદાય જે વિજય” ના માર્ગે આગળ વહતે હોય તેજ આદર્શ જન ! સાચે વીરઃ એવા જૈનેને ઘડનારી વિધિ (Process) તે જૈન ધર્મ અને તે વિધિની પ્રમાણિક નેંધ તે જનશાસ્ત્ર Shree Sudharmaswami Gyanbhandar-Unvanay. Suratagyanbhandar.com
SR No.034467
Book TitleAdarsh Jain
Original Sutra AuthorN/A
AuthorBansi
PublisherJain Sastu Sahitya
Publication Year1929
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy