SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ આદર્શ જૈન જે હીરા સ કાંઇને છેદે છે પણ કશાથી છેદ્યાતા નથી, સરી કાંઇને જીતે છે પણ કશાથી ય જીતાતા નથી; એ ચૈતન્ય કહા કે જૈનત્વ સવ પ્રદેશે જીતનાં ડંકા ખજાવે છે. ચેતનથી ધમકી રહેલા સાચા જૈન સર્વત્ર ચૈતન્યની સરિતા વહાવે છે. ચેતન એનું સ્વરૂપ, ને ચૈતન્યભરી દ્રષ્ટિ છે જેની તે ‘જૈન.’ * ૯ એ જૈન’ કોઈ જાતિ–પાતિ નથી. કે કેાઈ ટોળાંના ‘ રીઝડ ડ્રેસ ’ નથી પરંતુ ‘જૈન ’એક સુંદર ધર્મ છેઃ જીવનકળા–સૂચક એ ભાવના છે. જીવનમાગ ખીલવનારી એ ફળદ્રૂપ ભૂમિકા છેઃ તેથી જનત્વ’ ને ખીલવે તે જૈન, આત્મવિકાસ સાધવા મથે તેજ સાચા જૈન.. એ કાઇ “ અમુક ’ ટાળાની વ્યક્તિ નહિ પણ દિવ્યતાના ગગનચુ’બી શિખરાપર ચડવા દાડનારી શક્તિ' તે છે જૈન ! 6 Shree Sudharmaswami Gyanbhandar-Unwaway.Soratagyanbhandar.com
SR No.034467
Book TitleAdarsh Jain
Original Sutra AuthorN/A
AuthorBansi
PublisherJain Sastu Sahitya
Publication Year1929
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy