SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ આદર્શ જૈન એ અનંતની મુસાફરીએ નીકળેલા ફાળ ભરતાં કેસરી સ્વાર ! સબૂરી પકડ! આ કેસરીની કેશવાળી જરા ઢીલી પકડ ! તારું આ રમ્ય ને મનહર ચિત્ર મને ચિતરવા દે ! ચિતરવા દે : ચીતારાની બુદ્ધિને થાક ચડે, ને અદ્ધવચ્ચેથી પીંછી પાછી ફરે છે. પણ અહાહા! પીંછીને અનંતકાળની સુધાને અંતે જ આવું એકાદ સુંદર મિશ્રણ મળે છે, કેમ છેડાય ? વિર ! તેજસ્વી વિર! ચિતરવા દે, તારા સ્વરૂપને એ આદર્શ જૈન! દુનિયા સાંભળજે ! જનનું લેહી અદ્દભૂત છે. સાચા જનનું સ્વરૂપ અદ્દભૂત છેઃ Shree Sudharmaswami Gyanbhandar-Unmaway. Suratagyanbhandar.com
SR No.034467
Book TitleAdarsh Jain
Original Sutra AuthorN/A
AuthorBansi
PublisherJain Sastu Sahitya
Publication Year1929
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy