SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ એ નવિન પત્ર તનારા પવિત્ર આત્માને આનંદ આપશે ! તમારી ભીતરમાં પોઢેલા ચેતનને જગાવશે ! ભાવનાઓનાં રાજ્યમાં લઈ જઈ આપને અમીજળપાશે ! અને તમારે દિવ્ય આત્મા જેને માટે હરનિશ જખે છેઃ તલ્પ છે એ ચારી મૂક્તિ મેક્ષ, કે સ્વાતંયની સાચી પ્યાસ તમારામાં જગાવશે ! જીવન જીવવાની કળા શીખવશે ! ખીલવશે ! ચેતન તમારે ગુરૂ નહિં પણ દલોજાન દોસ્ત બનશે ! તમારા દિલની અશાંતિને શાંતિનાં પાન કરાવશે ! તમારી ભાવનાઓને પવિત્રતાને ઓપ આપશે : ' અરે ! વર્તમાન જેનેનાં ઠરી ગયેલાં યવનમાં ચેતના” ચેતનની ઉષ્મા ઉતારશે ! નવયુગના પ્રત્યેક જૈન યુવક અને યુવતિએ, ચેતનનાં અમૃત પીવાં જોઈએ ! બોલો! કેટલાં જૈને આજે ચેતન માટે જખી રહ્યાં છે ? આપનું શુભ નામ નોંધાવશે?લખે – જ ચેતન” ઓફીસર ખ્યાવરે, Shree Sudharmaswami Gyanbhandar-Unnanay. Buratagyanbhandar.com
SR No.034467
Book TitleAdarsh Jain
Original Sutra AuthorN/A
AuthorBansi
PublisherJain Sastu Sahitya
Publication Year1929
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy