SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ આદર્શ જન ૧૦૯ સૌ જગતજીવાને તેજસ્વી પ્રકાશ બતાવીએ ! ચાલે! એ માનવ પ્રભુએ ! આપણે દિવ્યતાને પંથે ! ચાલા, સૌ સાથે જ વિચરીયે. વિવિધ પ્રકૃતિના દેખાતા વિરોધી સ્વભાવા ને વિરાષી કાર્યો, એ બીજું કાંઇજ નથી. પણ આપણાં એક બીજાનાંજ વાવેલાં ફળા છે. આપણી સૌની પ્રકૃતિનું કેન્દ્ર એકજ છે, સૌનું સુકાન એક જ એજ-એકજ આત્માના હાથમાં છે. તે તમે ને હું-આત્મા ! પરમાત્મા ! આજસુધી અસેસ કરી કરીને પેાતાની પામરતાના ગીતડાં આપણે ઘણાં ગાયા, ઘણા ગાયા, ગાઈ ગાઈને ભૂલ્યા ! ઘણું ભૂલ્યા ! ભૂલીને પરિણામે આપણે આપણી ઉછાળા મારતી ભવ્ય આત્મશક્તિઓને ખાઇ નાંખી, રૂ! વિસારી ! * Shree Sudharmaswami Gyanbhandar-Unwaway.Soratagyanbhandar.com
SR No.034467
Book TitleAdarsh Jain
Original Sutra AuthorN/A
AuthorBansi
PublisherJain Sastu Sahitya
Publication Year1929
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy