SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ આદર્શ જેન જ્ઞાનના ગરવા શિખર પર ઉભા રહી દુનિયા સાથે હું વાત કરીશ, શાંતિ ને મધુરતાના એ મંદિરે દર્શન કરવા મૌન સંકેતથી સૌને લાવીશ. થાડું ખાઈને, ખૂબ પચાવીશ. અતિજ્ઞાનના અપચા કરતાં ડું ખાઈને માનવતા હું કેળવીશ. મનુષ્યત્વનું અપમાનએ એક જ વસ્તુ મારાથી સહન નહીં થાય! આવેશ ને લાગણું મારાં પાળેલાં કુતરાં છે. સ્વભાવ પર કાબુ એ તે માટે અનત ખેલ છે. વ્યવહાર પણ ” ના વર્તન કરતાં આદર્શનું ગુમાન-ખાનદાન ગુમાન હું સદાય જાગૃત રાખીશ, ન પ્રાણ, નવી શકિત, અમૃતભર્યા વિચાર, ને સંતેષભરી જીંદગીના મધુરા શ્વાસ અહર્નિશ હું ખેંચીશ Shree Sudharmaswami Gyanbhandar-Unwanay. Buratagyanbhandar.com
SR No.034467
Book TitleAdarsh Jain
Original Sutra AuthorN/A
AuthorBansi
PublisherJain Sastu Sahitya
Publication Year1929
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy