SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ આદર્શ જૈન આત્મા–પરમાત્માના દીર્ઘ ચિંતનમાં હું ડુબી રહી બહારની સકળ ઉપાધિને ઉવેખીશ. ત્યારે જ “ફિસુફ”ની મધુરી તૃપ્તિ હું પેટ ભરી ભરીને અનુભવીશ. અનંતની સાથે સંપૂર્ણ તાદામ્ય સાધીશ-એક થઈશ “મને ભૂલી સાક્ષાત સ્વયંભૂતેજને પણ તેજ હું થઈશ. સ્વયંભૂ તે છું જ-સ્વયંભૂ “સિદ્ધ' કરીશ. મારી જીવનલીલા હું સદાય વિસ્તારીશ, એ લીલામાંથી બળ ને શાંતિ મેળવીશ. દરેક ક્રિયાઓની સાર્થકતાસમજવા રાતદિન હું પ્રયત્ન કરીશ, સ્વીકારવા ” પહેલાં સમજવાનું ચાહીશ. મારા સર્વસ્વભાવમાં હું મસ્તીથી "રમણ કરીશ, અને આનંદરવરૂપની ભાવના ભાવી આનંદ-પરમાનંદ પ્રાપ્ત કરવા પ્રયાસ કરીશ. મારો આનંદ કેઈ છીનવી શકે નહીં, Shree Sudharmaswami Gyanbhandar-Unvanay. Buratagyanbhandar.com
SR No.034467
Book TitleAdarsh Jain
Original Sutra AuthorN/A
AuthorBansi
PublisherJain Sastu Sahitya
Publication Year1929
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy