SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ EY શા વગર આ ચેલેજના તે સ્વીકાર કરી શકે તેમ નથી એમ આપણે ધારીએ છતાં તેએ આચાર્ય વીજય વલ્લભસુરિજીને નાસ્તિ; કેમ કહેવા લલચાઇ ગયા એ કેયડા ખાલા હાય તા જરા પણ મુશ્કેલ નથી. હકીકત એવી છે કે છેલ્લા વીસ વરસથો શ્રી વલ્લુ ભવીજય મહારાજ ( તે વખતે આચાર્યં નહેાતા) જમાનાની જરૂરી આતને! બારીકીથી અભ્યાસ કરી રહ્યા છે, તેઓએ જોયું કે જૈન કામના ભવીષ્યના આધાર કેળવણી પર છે. એ કેમ જેમ કેળવણીના પ્રશ્નને જલદી ઉપાડી લેશે તેમ તે અહિંસાના સંદેશા જગતને જલદી કહી શકશે, એના નયના સૂત્રો જગત ઝીલી એ ધર્મને વધાવી લેશે, એના કર્મના સિદ્ધાન્તા જગત સમજી સ્વીકારશે. એકદરે જૈન ધર્મના ઉદ્યોત એમને કેળવણીની પ્રગતીને અગે લાગ્યાં. એમ દેશ કાળને ચૈાગ્ય સીદાતા શ્રાવક ક્ષેત્ર ઉપર વધારે ભાર મુકી એના ઉદ્ધારમાં સમસ્ત ધર્મ શરીના ઉદ્ધાર જાણ્યા અને જાણ્યા તેવા ઉપદેયે, પરીણામે એમણે ઠામ ઠામ કેળવણીની સંસ્થાઓ રચાવી. તેમના આખા જીવન ઉપદેશ ક્રમમાં એમણે વરઘેાડા પ્રતીષ્ઠાના નીબંધ કર્યો નથી, પણ એમણે કેળવણીની જરૂરીઆત મુખ્યતાઓ જરૂર કરી છે એને લઇને એમણે ઠામઠામ જે પ્રગતિના સાધના ચાજી આપી તેને લઇ તેમના તરફ નવીન રાશની વાળાને પણ પ્રેમ રહ્યો છે. તે જુના વીચારવાળાને ધર્મોપદેશ ખરાખર આપી શકે છે, પણ નવીને પણ રસ લેતા કરી શકે છે એ સિદ્ધ વાત સશાસ્ત્ર હાવા છતાં અમુક નજરે જોનારને ખુંચી અને ખુંચવાને પરીણામે અત્યાર સુધી અને આડકતરા આક્ષેપો તેમણે જમાનાના જોગી પર કર્યાં. છતાં એ બાળ બ્રહ્મચારી સમચ્ચારીત્ર શીલની પ્રતિષ્ઠા તા વધતી જ ચાલી અને તેમને સમસ્ત સંઘે આચાર્ય પણ બનાવ્યા એટલે આ છેલ્લું શસ્ર ફેંકાયું છે. એમાં હારેલાની નૌ ળતા છે. ચારીત્રશાલી મહાપુરૂષનુ અપમાન છે અને આછી ગણતરીવાળાની મતાકાતના નમુના છે. અતી ઉચ્ચ ચારિત્ર માથે શાસ્ત્ર પ્રમાણે ઉપદેશ આપનાર તદ્ ‘ઋસહકાર' કરવાના દાવા કરવા પહેલાં પેાતાનુ સ્થાન સંભા માની સાગરજીને ઉર્ષ હતી ગામ અને તેમસ કીશા ય પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034465
Book TitleAastikonu Karttavya
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Yuvak Sangh
Publication Year
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy