SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ર મહત્વ આપતા હાય, જેઓ જૈન કેામની અત્યારની આથી ક સ્થિતિજોતાં નીરર્થક ધન વ્યયમાં કામ કે ધરમનુ શ્રેય ન માનતા હાય, તેમને નાસ્તિક ગણવા લલચાઇ ગયા છે અને એમ કરતાં તે આસ્તિક નાસ્તિકની આંધેલી વ્યાખ્યા ભુલી ગયા છે. જ્યારે માણસ આવેશમાં આવી એલવા બેસે છે ત્યારે અને આગળ પાછળનું ભાન રહેતું નથી, એને અવ્યવસ્થીત વિચારે અતાવવામાં એક જાતનું ગાંડપણ જણાતું નથી અને એને એકને ૫પાળી રીઝવવા જતાં આખા સમાજને કેટલી હાની કરવી પડે છે તેના ખ્યાલ રહેતા નથી. હાથમાંથી સરી જતી સત્તા નીભાવવાના લેભથી કે નવયુગના મનારથાને પહેાંચી વળવાના અસામરથી કે નવયુગથી કેળવણીને પ્રકાશ દીર્ઘકાળની જડ ઘાલી બેઠેલી સત્તાધીકારીતાને વોરાધક લાગવાથી વર્તમાન યુગની ભાવના તરફ આંખ મીચનારા કેવા આંધળુકી કરે છે તેનુ આખા ભાષણમાં પ્રદર્શન છે. એમાં ધર્મના મુદ્દાના નાશ છે, સમાજ શરીર ઉપર સમ્ર પ્રહાર છે અને આખી જૈન કામના ભીષ્ય તરફ્ ભયંકર આક્રમણ છે, એના સુદ્દા તપાસીએ. તેએ પ્રથમ બળાપા' કરે છે કે તેઓ જેને આસ્તિક માને છે તેના લેખા નહી જેવા માણસા વાંચે છે ત્યારે તેમના મતે નાસ્તિકના લેખા બહુ રસથી વંચાય છે. આના ઉપાયમાં તે નાસ્તિક સાથે અસહકાર કરવાનું શીક્ષણ તેમના શ્રોતાઓને આપે છે. વાત એ છે કે છેલ્લાં કેટલાંક વર્ષોથી તેઓ અને તેમના જેવા લેખકે કે વક્તાએ જે વિચારા દલીલ વગર રજુ કરે છે તેના ઉપર નવી રાશનીવાળા સવા કરે છે. ઘણા વર્ષોથી ખાખા વાકય પ્રમાણું કરાવવામાં ટેવાઇ ગયેલા એ કચરાની શાલની દલીલ કરનારાઓને પ્રશ્ન પુછે તે પાલવતું નથી. જવાબ આપવાની તાકાત નથી એટલે આ છેલ્લું નાસ્તિકનું શસ્ત્ર નીરૂપાયે ફેંકવું પડયું જણાય છે. છતાં તેમના કહેવાતા આસ્તિક અનુયાયીઓ તરફ આપણે ઉદાર દીલ રાખવું ઘટે. અને કાંઇ નહી તેા તેમને અસ્ત વ્યસ્ત વિચારા પર થયેલા બ્યામેહ' તરફ્ આપણે દયા તા રાખવીજ ઘટે! અહીં પ્રશ્ન એ ઉપસ્થિત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034465
Book TitleAastikonu Karttavya
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Yuvak Sangh
Publication Year
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy