SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ આપણે કંઈ નહીં, જે કરશે તે ભરશે એમ કહેવાથી નાસ્તિકે પ્રતિકાર નહીં થાય. તેમને જ રસ્તે તેમની સામે થાઓ, તે કાયીક પ્રયત્ન કરે તે કાયી પ્રયત્ન કરે ? ' પ્રતિકાર નહીં કરવાની શક્તિવાળા તેવાં છાપામોને અસહકાર કરે. તમારા મુખ્ય માણસોને તેમની સામેની ચળવળમાં મદદ કરે. નાસ્તિક છાપું છપાવે અને પાંચ રૂપીઆ ખરચે તે ડુબવા અને ડુબાડવા માટે તે તમે તરવા અને તરાવવા માટે કેમ નહીં ખરચી શકો ? તમે એમ નહી માની લે કે નાસ્તિકમાં નુર છે, અને તમારામાં નથી. આ સ્તિકએ હંમેશાં કટીબદ્ધ રહી, નાસ્તિકને અસહકાર અને શક્તિ હેય તે પ્રતિકાર કરી આસ્તિકાની વૃદ્ધિ કરવી જોઈએ. ૧ આ શબ્દને અનર્થ કરીને ભાઇ મોતીચંદ કાપડીયાએ એવો અર્થ ઉપજાવી કાઢયો છે કે જે કલ્પના વાંચતા ધમીઓને કંપારીજ છુટે. તે છતાંય એમનું શસ્ત્ર એમનાજ શિરે જઈ પહોંચે છે. પૂ. સાગરાનંદસૂરિ છએ જે ૧૬૦ સવાલે ભાઈ મોતીચંદ કાપડીયાને પૂછે છે, હેમાંના નીચેના સવાલ ઉપરની બાબત ઉપર પ્રકાશ પાડવાને પૂરતા છે. પ્રશ્ન ૧૪૪–લાત મારવા અને ખુન કરવું એ તમારા મગજમાં આવ્યું ક્યાંથી ? કેમકે ત્યાં તે નાસ્તિક તરીકે ગણુતાના કાયિક પ્રતિકાર સામા કાયિક પ્રતિકાર કરવાનું કહેવામાં આવેલું છે તેમાં વિકેટીંગ સરખા કાયિક પ્રતિકારો નહિ લેતાં લાત અને ખુનના કાયિક પ્રતિકારે તમારા મગજમાં કેમ ઠસાવવા પડયા? શું નાસ્તિક આસ્તિકોની ઉપર એવા લાત અને ખુનના ઉપયોગ કરી આસ્તિકાને રંજાડવા માગે છે એમ તમારી ટોળીમાં કઈ કાર્યક્રમ રચાય છે? તેથી જ તમારે આસ્તિકાને તેજ રસ્તો લેવાના ક૫વાની જરૂર પડી? પ્રશ્ન ૧૪૫ –લખવામાં, ભાષણમાં, પ્રવૃતિમાં અને વિરૂદ્ધ અવાજ ઉઠાવવામાં આસ્તિકાને રંજાડવા માટે જે લેકેએ કાયદાની બારીકીથી ઉદ્યમ આદર્યો છે તેવાની સામા આસ્તિકને તેવી જ રીતે તૈયાર થવાને માટે સૂચવવું તે શું સમ્યગ દ્રષ્ટિની શ્રદ્ધા બહારનું ગણો છે ? પ્રશ્ન ૧૪૬–નાસ્તિકે શરૂઆત ન કરે ત્યાં સુધી આસ્તિકને કાંઈ કરવાનું નથી તે પછી આતિએ લોહીની નદી વહેવડાવી કે નાસ્તિકેએ વહેવડાવો કહેવાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034465
Book TitleAastikonu Karttavya
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Yuvak Sangh
Publication Year
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy