SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ लोहया. पु० [ लोभ ] हुयो 'लोभ' लोहरह. पु० [ लोहरथ] લોઢાનો રથ लोहविजय. पु० [लोभविजय ] લોભનો ત્યાગ लोहसंकला. स्त्री० [ लोहशृङ्खला ] લોઢાની સાંકળ लोहागर. पु० [ लोहाकर ] લોઢાની ખાણ लोहारिय न० [ लोहागरिय] લુહારની કોંઢ लोहारंबरिस न० [ लोहकारम्बरीष ] લુહારની કોંઢ કે ભઠ્ઠી लोहि. स्त्री० [लोहि] લોઢી, એક વનસ્પતિ लोहि. त्रि० [लोभिन्] લોભી, લાલચુ लोहिउग्गाल न० [ लोहिउद्गाल ] લોહીની ઉલટી लोहिच्च. त्रि० [ लौहित्य ] કૌશીક ગોત્રમાં જન્મેલ, આર્દ્રા નક્ષત્ર સંબંધિ लोहिच्च. वि० [लौहित्य] આચાર્ય મૂવિન્ન ના શિષ્ય लोहिच्चायण. पु० [ लोहित्यायन] આર્દ્રા નક્ષત્રનું ગોત્ર लोहिणी. स्त्री० [रोहिणी ] સાધારણ વનસ્પતિની એક જાત, એક કંદ लोहित. त्रि० [लोहित] લાલ રંગવાળું लोहितक्ख. पु० [ लोहिताक्ष ] રત્નની એક જાતિ, રત્નપ્રભા પૃથ્વીનો ખરકાંડ लोहितवक्खमणि. पु० [ लोहिताक्षमणि] એક મણિ लोहितक्खमय न० [ लोहिताक्षमय ] લોહિતાક્ષ રત્નનું બનેલું लोहित. ० [ लोहितक] લાલ રંગનું लोहितपाणि विशे० / लोहितपाणि] જેના હાથ રક્તવર્ણના કે લોહીવાળા છે તે लोहितय. त्रि० [लोहितक ] લાલ રંગનું आगम शब्दादि संग्रह लोहिय. त्रि० [लोहित] લોહી, લાલ રંગનું लोहियक्ख. पु० [ लोहिताक्ष ] રત્નવિશેષ, એક મહાગ્રહ, ચમરેન્દ્રની પાડાસેનાનો અધિપતિ लोहियवक्खकूड. पु० [ लोहिताक्षकूट ] એક ફૂટ लोहियवक्खमणि. पु० [ लोहिताक्षमणि] એક જાતનો મણિ लोहियक्खमय न० / लोहिताक्षमय ] લોહિતાક્ષ રત્નનું બનેલું लोहियक्खामय न० [ लोहिताक्षमय ] दुखो' Guर' लोहिया. त्रि० [लोहितक] લાલ રંગનું लोहियगंगा. स्त्री० [ लोहितगङ्गा] ગોશાળાના મતનો એક કાળવિભાગ लोहियपत्त न० [ लोहितपत्र ] ચતુરિન્દ્રિય જીવ-વિશેષ लोहियपाणि त्रि० [लोहितपाणि] ठुख 'लोहितपाणि' लोहियपेच्च न० [लोहितवर्चस् ] રુધિરમય વિષ્ઠા, લોહીનો ઝાડ लोहियमत्तिया. स्त्री० [ लोहितमृतिका ] લાલ માટી लोहियय. त्रि० [ लोहितक] લાલ રંગનું लोहिल्ल. विशे० [लोभिन्] લોભિયો, લાલચી लोही. स्त्री० [लोही] કંદની એક જાતિ लोही. स्त्री० [लौही] लोढी, तवो ल्हस. धा० [स्रंस्] ખસકવું, સરકવું ल्हसण. पु० [ लशुन] લસણ ल्हसूण. पु० [ लशुन] લસણ ल्हसुणकंद. पु० [ लशुनकन्द ] લસણ-કંદ मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत संस्कृत-गुजराती) -4 Page 49
SR No.034458
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 04
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages336
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy