SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ संठाण, न० (संस्थान) आकृति, आधार, भृगशीर्ष नक्षत्रनुं नाम, परिमंडल - वह આદિ પાંચ સંસ્થાન संठाणओ. अ० [ संस्थानतस् ] ‘સંસ્થાન ને આશ્રિને संठाणतो. अ० [ संस्थानतस् ] 'पर' संठाणनाम न० / संस्थाननामन् ] નામકર્મની એક પ્રકૃતિ જેના ઉદયે ગોળ-ચોરસ આદિ આકાર પ્રાપ્ત થાય संठाणपज्जव न० [ संस्थानपर्यव] સંસ્થાનના પર્યાયો संठाणपरिणाम. पु० [ संस्थानपरिणाम ] સંસ્થાન રૂપે પરિણત, પરિણામ-વિશેષ संठाणविजय, पु० संस्थानविचय) લોકદિશા-આકાર આદિનું ચિંતવન કરવું તે, ધર્મધ્યાનનો એક ભેદ संठाणा. न० [दे.] મૃગશીર્ષ નક્ષત્ર ठाणाणुपुवी. स्त्री० [ संस्थानानुपूर्वी] સમચઉરસ આદિ છ સંસ્થાન વિષયક અનુક્રમ संठिइ. स्त्री० [ संस्थिति] સ્થિતિ, રહેવાપણું संठित. त्रि० (संस्थित) રહેલું संठिति, स्त्री० [ संस्थिति રહેવાપણું, અસ્તિત્વ संठिय. त्रि० [ संस्थित] રહેલું संड न० [ षण्ड ] vis, विलाग संडास. पु० [सन्दंसक ] સાંધા, સાણસો, અંગુઠાનો અગ્રભાગ संडासग. पु० [सन्देसक ) ] दुखो 'पर' संडासतुंड. पु० [सन्दंशतुण्ड ] आगम शब्दादि संग्रह સાણસી જેવા મુખવાળું संडासतोंड. पु० [सन्दशतुण्ड ] भुखो 'उपर' संडासय. पु० [ सन्देशक) 'संडास डिंभ न० (संडिम्भ ] બાળકને રમવાનું સ્થાન संडिम्भ वि० [शाण्डिल्य संहिल्ल संडिल्ल. पु० [शाण्डिल्य ] એક આર્યદેશ, કાશ્યપ ગોત્રની એક શાખા संडिल्ल. वि० शाण्डिल्य આચાર્ય સામ ના શિષ્ય અને આચાર્ય નિયધર ના ગુરુ संडेय. पु० [ षण्डेय) સાંઢ संडेवअ. पु० [दे.] પથ્થર વગેરેના પગા संणद्ध. त्रि० (सबद्ध) તૈયાર, તત્પર संणय. पु० [सनत] નમેલ, અવનત संणिभ. त्रि० [सन्निभ ] सदृश, समान, सरणुं संत. त्रि० (सत्] विद्यमान, यथार्थ, सारं, संत. त्रि० [श्रान्त ] થાકેલું संत. त्रि० [ शान्त ] શાંત, ઉપશમ કરેલ છે મોહનીય જેમાં તે-૧૧-મું ગુણ સ્થાનક संतइ. स्त्री० [सन्तति ] સંતાન પરંપરા, પ્રવાહ संतभाव. पु० [सन्ततिभाव ] આંતરિક ભાવ संतकम्म न० [सत्कर्मन् ] સત્તામાં રહેલ કર્મ संततिभाव. पु० [ सन्ततिभाव ] અાંતરિક ભાવ संतच्छण न० [सन्तक्षण ] ત્રાજવું, છોડાં ફાડવા संतच्छित न० [सन्तक्षित ] છોડાં ઊતારેલ संतत्त. त्रि० [ सन्तप्त ] તપેલ, કંટાળેલ संतपयपरूवणया. स्त्री० [ सत्पदप्ररूपणा ] વિદ્યમાન વસ્તુની પ્રરૂપણા मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत संस्कृत-गुजराती) 4 Page 164
SR No.034458
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 04
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages336
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy