________________
वुग्गाहित. त्रि० [व्युद्ग्राहित] ખોટી માન્યતા પકડેલ, દુરાગ્રહી वुग्गाहिय. त्रि० (व्युद्ग्राहित] दुखो 'पर'
वुग्गामाण. कृ० [ व्युद्ग्राहयत् ] દુરાગ્રહી બનાવતો, ખોટી પકડ કરાવતો
वुच्च. धा० (वच्]
કહેવું
वुच्च. त्रि० [ वाच्य]
કહેવા યોગ્ય
वुच्चमाण. कृ० [ उच्यमान] કહેવું તે
वुच्चा. कृ० [ उक्त्वा ]
કહીને
वुच्छ. धा० (वुच्]
કહેવું वच्छित्तिनय. पु० [व्युच्छित्तिनय] નાશ પામેલ નય, નય-વિશેષ
वच्छिन्न. त्रिo [ व्युच्छिन्न]
વિચ્છેદ, વિનાશ वुच्छेय. पु० [ व्यवच्छेद ] ઉચ્છેદ, વિનાશ वुच्छेयण. न० [व्युच्छेदन] ત્યાગ કરવો તે वुज्ज. धा० [स्]
ડરવું वुज्झ. धा० [ वह]
વહેવું, વહન કરવું वुज्झ. धा० [ उह
બૂડવું
वुज्झमाण. कृ० [ उह्यमान ]
પાણીના વેગથી ખેંચાતો, વહી જતો
a. त्रि० [वृष्ट]
વરસેલ
वुट्ठि. स्त्री० [वृष्टि ]
વૃષ્ટિ, વરસવું તે वुट्ठिकाइय. पु० [वृष्टिकायिक]
વૃષ્ટિ કરનાર દેવની એક જાતિ
वुट्ठिकाय. पु० [वृष्टिकाय ] વરસાદ, મેઘ
वुड्ड. पु० [वृद्ध]
आगम शब्दादि संग्रह
વૃદ્ધાવસ્થામાં તાપસની પ્રવ્રજ્યા લેનાર, ઘરડો, વધેલો, निर्विकार, वृद्धि पामेल, शांत
वुड्डुकुमारी. स्त्री० [वृद्धकुमारी] વૃદ્ધકુમારી
वुडवाइ. वि० [वृद्धवादिन्ं]
महानिसीह सूत्र नाभिर्णोद्धारने बहुमान्य डरनार
આચાર્ય
वुड्ढुभाव. पु० [वृद्धभाव ]
વૃદ્ધાવસ્થા, બૂઢાપો वुड्डय. पु० [वृद्धक] खो 'वुड्ढ
वुडसावग. पु० [वृद्धश्रावक ]
બ્રાહ્મણ
वुड्डसील. पु० [वृद्धशील ] વૃદ્ધના જેવો સ્વભાવ वुड्डुसेवि. विशे० [वृद्धसेविन् વૃદ્ધને અનુસરનાર वुड्डा. स्त्री० [वृद्धा ]
વૃદ્ધા સ્ત્રી, ડોશી
वुड्डावास. पु० [वृद्धावास ] વૃદ્ધાવસ્થા, બૂઢાપો वुड्ड. स्त्री० [वृद्धि]
વધવું તે, વૃદ્ધિ પામવી
वुड्डिकर. त्रि० [वृद्धिकर]
વૃદ્ધિ કરનાર
वुड्डकारि त्रि० [वृद्धिकारिन्
વૃદ્ધિ કરનાર वण्ण. त्रिo [विषण्ण]
हुजी, व्याज
वृत्त. त्रि० [ उक्त ]
કહેલું, કથન કરેલું
वृत्तपडिवुत्तय. त्रि० (उक्तप्रत्युक्तक]
કથન પ્રતિકથન
वृत्तपडिवुत्तिया स्त्री० [उक्तप्रतियुक्तिका ]
કહેલું-ઉત્તર વાળેલું
वृत्तपुव्व. नं० [ उक्तपूर्व ]
પૂર્વે કહેવાયેલ वुत्ता. स्त्री० [ उक्ता] કહેવાયેલ
वुत्थ. कृ० [ उषित] રહેલ, વસેલ
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत संस्कृत-गुजराती) -4
Page 140