SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ आगम शब्दादि संग्रह कुसपत्त. न० [कुशपत्र] દર્ભનું પાન कुसमय, पु० [कुसमय] કુશાસ્ત્ર कुसल. त्रि० [कुशल ] निपुए, शत, यतुर, होशीयार, शुभ, सुमः संधि વાર્તા માટે પ્રશ્ન, સમ્યક ક્રિયાના જાણકાર, તીર્થકર આલોચનાકારી, સાધુ, કર્મક્ષય કરવા સમર્થ, વિધિજ્ઞ, कुसल. त्रि० [कुशल ] આશ્રવ વગેરેના હેયોપાદેય સ્વરૂપના જાણકાર, कुसल. त्रि० [कुशल ] જ્ઞાન-દર્શન-ચારિત્ર પ્રાપ્ત, ઘાતિકર્મ ક્ષપક कुसल. वि० [कुशल ભ૦ મહાવીરનું બીજું નામ कुसलउदंत. पु० [कुशलउदन्त] ક્ષેમકુશળ कुसलपयडी. स्त्री० [कुशलप्रकृत्ति] શુભપ્રકૃતિ कुसलपुत्त. पु० [कुशलपुत्र] વૈદ્યક શાસ્ત્રમાં કુશળ એવો પુત્ર कुसलमणउईरण, न० [कुशलमनोदीरण] શુભ મનની ઉદીકરણા કરવી कुसलवइउईरण. न० [कुशलवागुदीरण] શુભ વચનની ઉદીકરણા કરવી कुसलहेउ. पु० [कुशलहेतु] શુભ આશય कुसलानुबंधि. पु० [कुशलानुबन्धिन्] મોક્ષને અનુકૂળ कुसल्लिय. पु० [कुशल्यित ] દુષ્ટશલ્યવાળો कुसवर. पु० [कुशवर] એક દ્વીપ कुसिस्स. पु० [कुशिष्य] અવિનિત ચેલો कुसील. त्रि० [कुशील] કુત્સિત આચારી, અસદ્વર્તનવાળો, અનાચારી, દુષ્ટ स्वभाववाली, शीलरहित, परताथs, कुसील. त्रि० [कुशील] નિગ્રન્થનો એક ભેદ, અસંવિગ્ન कुसीलधम्म. पु० [कुशीलधर्म] અનાચાર ધર્મ कुसीलपडिसेवणया. स्त्री० [कुशीलप्रतषेवणा ] અનાચારનું સેવન કરવું તે कुसीलपरिभासित. न० [कुशीलपरिभाषित ] સૂયગડ' સૂત્રનું એક અધ્યયન कुसीलपरिभासिय, न० [कुशीलपरिभाषित ] यो पर कुसीलया. स्त्री० [कुशीलता] કુશીલપણું कुसीलरूव. न० [कुशीलरूप] અનાચાર સ્વરૂપ कुसीललिंग. न० [कुशीललिङ्ग] આરંભાદિ કુશીલ ચેષ્ટા कुसीलवड्डणठाण. न० [कुशीलवर्द्धनस्थान] જેથી કુશીલ-દુરાચાર વધે તે कुसीलविहार. त्रि० [कुशीलविहार] કુત્સિતશીલ कुसीलविहारि. त्रि० [कुशीलविहारिन्] કુત્સિત શીલવાળો कुसीलविहारिणी. स्त्री० [कुशीलविहारिणी] ખરાબ આચારવાળી कुसीलसंसग्गी. स्त्री० [कुशीलसंसर्गिन्] કુશીલીયાની સાથે રહેનાર कुसीला. स्त्री० [कुशीला ] ખરાબ આચાર યુક્ત कुसुंभ. पु० [कुसुम्भ] એક ધાન્ય, કસુંબાનું ઝાડ कुसुंभग. पु० [कुसुम्भक] કસુંબાનો રંગ कुसुंभय. पु० [कुसुम्भक] કસુંબાનો રંગ मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-2 Page 78
SR No.034456
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages392
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy