________________
कालधम्म, पु० / कालधर्म]
મરણ
कालनाण न० [ कालज्ञान ]
કાળ સંબંધિ જ્ઞાન, ભૂત-ભાવિનું જ્ઞાન હોવું તે कालनाणि त्रि० / कालज्ञानिन् ]
કાળજ્ઞાની
कालन्नाण, न० [कालज्ञान] दुखो 'कालनाण' कालपक्ख. पु० कालपक्ष)
કૃષ્ણપક્ષ
कालपडिलेहण, न० [ कालप्रतिलेखन ] કાળ વેળાનું અવલોકન
कालपरियाय. पु० [कालपर्याय ]
કાળ-પર્યાય
कालपाल. पु० [ कालपाल ]
એક લોકપાલ
कालपोर, न० (कालपर्वन् ] अन-पर्व
कालभूमी. स्त्री० [कालभूमी ]
કાલમાં કલા સ્થ
कालमच्चु. पु० [ कालमृत्यु ]
કાળે મરણ
कालमास. पु० [ कालमास ] મરણ સમય
कालमासिणी. स्त्री० [कालमासिनी ]
પ્રસવ સમયને પ્રાપ્ત થયેલ સ્ત્રી कालमिगपट्ट. पु० [ कालमृगपट्ट]
કાળા મૃગચર્મનું વસ્ત્ર कालमिय. पु० [ कालमृग]
કાળું હરણ
कालमुह. पु० [ कालमुख] મ્લેચ્છ વિશેષ
कालमुही. स्त्री० [कृष्णमुखी ]
કાળમુખી
कालमेह. पु० [ कालमेघ ]
કાળા વાદળા
आगम शब्दादि संग्रह
कालय. पु० [कालक] કાળો વર્ણ, વિશેષ નામ काललोह. पु० [काललोह]
કાળું લોઢું काललोहिय न० / काललोहित]
કાળું લોહી कालवत्तिणी. स्त्री० [कालवर्तिनी]
યૌવનવર્તી
कालवाल. पु० [कालपाल ]
ठुमो ‘कालपाल'
कालवालप्पभ. पु० [ कालपालप्रभ]
એક લોકપાલ
कालवासि, पु० [कालवर्षिन् ]
સમયે વરસનાર
कालविसज्जण, न० [कालविसर्जन કાળવિસર્જન
कालवेसिय वि० / कालवैशिक)
મથુરાના રાજા નિયસત્તુ નો પુત્ર, મુગલ પર્વત ઉપર
શિયાળ દ્વારા ખવાયો હતો પણ સમાધિ જાળવી.
कालसंजोग. पु० (कालसंयोग ]
કાળ-સંજોગ
कालसंघिय न० [कालसन्धित]
કાળ-સંધિ
कालसंदिय वि० (कालसंदीप)
એક વિદ્યાધર, જેને મુના ના પુત્ર સત્ત્વ એ મારી નાખેલ
कालसंसार, पु० (कालसंसार]
રાત-દિવસ-માસ થાવત્ સાગરોપમ સુધી ભટકવું તે कालसिरि वि० / कालश्री
सामलल्याना गाथापति काल नी पत्नी रखने काली ની માતા
कालसिला, स्वी० [कालशिला]
કાળ-શિલા
कालसूरिय. वि० [ कालसौकरिक] हुथ्यो 'कालसोरिय'
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत संस्कृत-गुजराती) -2
Page 52