SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ आगम शब्दादि संग्रह कव्वडमारी. स्त्री० [कर्बटमारी] મરકી-વિશેષ कव्वरस. पु० [काव्यरस] કાવ્ય-રસ कस. पु० [कश] १२51, 5, संसार, याममा कस. पु० [कष] ઘસવુ તે कस. धा० [कृश] શોષવવું, સુકવવું कस. धा० [कर्षय] આકર્ષવું कसट्टिया. स्त्री० [कषपट्टिका] કસોટી પત્થર कसर. पु० [दे०] ખસ, ખજવાળ રોગ कसा. स्त्री० [कशा] ચાબુક कसाइ. त्रि० [कषायिन्] કષાય કરનાર कसाइय. त्रि० [कषायित] કષાય કરનાર, कसाय. पु० [कषाय] पाय, 1-मान-भाया-लो३५ माव, मवा वस्त्र, કસાયેલો રસ, એક સમુદ્ધાત, સંસારની વૃદ્ધિ કરનાર कसाय. पु० [कषाय] 'પન્નવણા' સૂત્રનું એક દ્વાર અને એક પદ कसाय. धा० [कशाय] મારવું, તાડન કરવું कसायकलि. पु० [कषायकलि] કષાય-ફ્લેશ कसायकुसील. पु० [कसायकुशील ] કુશીલનો એક ભેદ, જ્ઞાનાદિ વિરાધના કરનાર कसायकुसीलत्त, न० [कषायकुशीलत्व] કષાય કુશીલપણું कसायज, न० [कषायज] કષાયજિનત कसायदुट्ठ. पु० [कषायदुष्ट] કષાયદુષ્ટ कसायपद. न० [कषायपद] પન્નવણા'નું પદ कसायपडिसंलीणया. स्त्री० [कषायप्रतिसंलीनता] કષાયનો નો નાશ કરવો તે कसायपरिणाम. न० [कषायपरिणाम] કષાયનું પરિણમવું તે कसायपच्चक्खाण. न० [कषायप्रत्याख्यान] ક્રોધાદિ ચારે કષાયનો ત્યાગ કરવો कसायपिसाय. पु० [कषायपिशाच] કષાય રૂપી પિશાચ कसायमोहणिज्ज. न० [कषायमोहनीय] મોહનીય કર્મની એક પ્રકૃતિ कसायवसण. न० [कषायवसन] કષાય-ભાવમાં રહેવું તે कसायविउस्सग्ग. पु० [कषायव्युत्सर्ग] કષાયનો ત્યાગ, એક ભાવવ્યુત્સર્ગ कसायवेयणिज्ज, न० [कषायवेदनीय] કષાય વેદનીય એક કર્મપ્રકૃતિ कसायसमुग्धात. पु० [कषायसमुद्धात ] સમુદ્ધાતનો એક ભેદ कसायसमुग्घाय. पु० [कषायसमुद्धात ] यो ' २' कसायाया. पु० [कषायात्मन्] કસાયાત્મા कसायि. त्रि० [कषायिन्] કસાયવાળો कसाहिय. पु० [दे०] એક મુકુલિત સર્પ कसि. पु० [कृषि] ખેતી, કૃષિકર્મ मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-2 Page 41
SR No.034456
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages392
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy