SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ आगम शब्दादि संग्रह धूविय. त्रि० [धूपित] ધૂપ કરાયેલ धूवंत, कृ० [धूपयत्] ધૂપ કરતો धेज्ज. न० [धैर्य] ધીરજ, ધૈર્ય धेज्ज. विशे० [धेय] ધારણ કરવા યોગ્ય धेतुं. कृ० [धातुम्] ધારણ કરવા માટે धेनु. स्त्री० [धेनु] ગાય. धेवइय. पु० [धैवत्रिक] સ્વર વિશેષ धेवत. पु० [धैवत] સ્વર વિશેષ धेवतसर. पु० [धैवतस्वर] એક સ્વર धेवतिय. पु० [धैवतिक] પૈવત નામક એ સ્વર સંબંધિ धेवय. पु० [धेवत] એક સ્વર धेवयसरमंत. त्रि० [धैवतस्वरमत्] પૈવત નામક એક સ્વરથી યુક્ત धोइउं. कृ० [धावितुम्] ધોવા માટે, શુદ્ધ કરવા માટે धोइंत. कृ० [धोयंत] ધોવું તે, શુદ્ધ કરવું તે धोत. त्रि० [धौत] ધોયેલું धोय. त्रि० [धौत] ધોયલું धोय. धा० [धोव] ધોવું, શુદ્ધ કરવું धोयंत. पु० [धोयत्] ધોવું તે धोयण. न० [धोवन] ધોવું તે, પ્રક્ષાલન धोयरत्त. विशे० [धौतरक्त] ધોવામાં રત धोरण. न० [दे०] ગતિ-ચાતુર્ય धोरेयशील. पु० [धौरेयशील] ભારવહન કરવાના સ્વભાવવાળો धोव. धा० [धो] ધોવું, શુદ્ધ કરવું धोवण, न० [धोवन] ધોવું તે, પ્રક્ષાલન धोवणकाल. पु० [धोवनकाल] ધોવાનો કે પ્રક્ષાલનનો સમય धोवित्ता. कृ० [धोवित्वा] ધોઇને धोवेंत. न० [धावत्] ધોવું તે धोव्व. धा० [दे०] यो 'धोव' धोव्वमाण. कृ० [धाव्यमान] ધોવું તે धोव्वेमाण. कृ० [धाव्यमान] ધોવું તે ___-----X-----X-----X-----X----X----- मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती) -2 Page 391
SR No.034456
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages392
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy