SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ आगम शब्दादि संग्रह कलिमलमुक्क. त्रि० [कलिमकमुक्त] પેટના મળથી મુક્ત कलिय. त्रि० [कलित] यो 'कलित' कलिय. त्रि० [कलिक] મુકુલ कलियाण. न० [कल्याण] કલ્યાણ कलियोग. न० [कल्योज] यो 'कलिओग' कलियोगत्त. न० [कल्योजत्व] યુગ્મરાશિપણું कलिसिया. स्त्री० [कलाशिका] કળશિયા આકારનું એક વાજિંત્ર कलुण. त्रि० [करुण] घायपात्र, गरीब, કાવ્યના નવરસમાંનો એક રસ कलुणग. त्रि० [करुणग] हुयी '64२' कलुणभाव. न० [करुणभाव] કરુણાજનક-ભાવ कलुय. न० [कलुक] એક બેઇન્દ્રિય જીવ कलुस. त्रि० [कलुष] ડહોળું, મેલું, અસ્વચ્છ, કાદવવાળું कलुस. पु० [कालुष्य] પાપકર્મ, ચિત્તની ડામાડોળ સ્થિતિ कलुसकम्म. न० [कालुष्यकर्मन्] પાપકર્મ कलुसकलतरण. न० [कालुष्यकलतरण] પાપકર્મ રૂપી કાદવની બહાર નીકળવું कलुसमति. स्त्री० [कलुषमति] પાપમતિ कलुसकिव्विस. त्रि० [कलुषकिल्बिष] અત્યંત મલિન कलुसमय. त्रि० [कलुषमय] ક્લેશમય कलुसाउलचेय. त्रि० [कलुषाकुलचेतस्] દોષ અને પાપ આદિવડે જેનું મન મલિન છે તે कलेवर. न० [कलेवर] શરીર, દેહ कलेसुय. न० [कलेसुक] એક જાતનું ઘાસ कल्ल. न० [कल्य] मावतील,बीहवस, प्रात:50, श६, रोगरहित कल्लविकल्ल. विशे० [कल्यविकल्य] આકુળ-વ્યાકુળ कल्लाकल्लि. अ० [कल्याकल्य] દરરોજ कल्लाण. न० [कल्याण] કલ્યાણ, સુખકર, કલ્યાણકારી, શ્રેયસ્કર, એક પ્રાયશ્ચિત, આરોગ્ય, ઇષ્ટ અર્થની પ્રાપ્તિ, અહિંસાનો એક પર્યાય, અનર્થ ઉપશમકારી, મોક્ષ, દયા નામક સંયમ સ્વરૂપ, कल्लाण. न० [कल्याण] એક પર્વગ વનસ્પતિ- વૃક્ષ, મંગલ कल्लाण. न० [कल्याण] સુવર્ણ कल्लाणकर. त्रि० [कल्याणकर] કલ્યાણ કરનાર कल्लाणकारग. त्रि० [कल्याणकारक] यो 'पर' कल्लाणग. पु० [कल्याणक] કલ્યાણક-પડિલેહણ સંબંધી એક પ્રાયશ્ચિત્ત વિશેષ, કલ્યાણકારી कल्लाणपरंपरय. पु० [कल्याणपरम्पक] કલ્યાણની પરંપરા कल्लाणफलविवाग. पु० [कल्याणफलविपाक ] સુખ વિપાક એક શ્રુતસ્કંધ कल्लाणभागि. त्रि० [कल्याणभागिन] મોક્ષને ભજનાર मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-2 Page 38
SR No.034456
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages392
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy