SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ आगम शब्दादि संग्रह दुहण. पु० [दुहण] મુદ્ર-વિશેષ दुहण. पु० [दोहन] દોહવું તે, દોહન કરવું તે दुहता. स्त्री० [दुःखता] દુ:ખપણું दुहतो. अ० [द्वितस्] બંને તરફથી, બે दुहतोखहा. स्त्री० [द्वितःखहा] બંને તરફ અંકુશ આકારે રહેલ दुहतोनिसहसंठिय. न० [द्वितोनिषधसंस्थित] બંને તરફ નિષધ-સંસ્થિત दुहतोलोग. पु० [द्वयलोक] બંને લોક दुहतोवंका. स्त्री० [द्वितोवक्रा] બંને તરફ વક્ર दुहत्त. पु० [दुःखात] દુ:ખથી પીડિત दुहनाम, न० [दुःखनामन्] જુઓ ઉપર दुहा. स्त्री० [द्विधा] દ્વિધા, બે પ્રકાર दुहाकय. न० [विधाकृत] બે ભાગ કરાયેલ दुहावह. विशे० [दुःखावह] દુ:ખદાયક दुहावास. पु० [दुःखावास] દુઃખના નિવાસરૂપ दुहि. पु० [दुःखिन्] दुहप्पय. न० [दुःखप्रय] દુઃખે કરીને दुहफास. न० [दुःखस्पर्श] नो स्पर्श छ तवा (पुद्रत) दुहभाग. पु० [दुःखभाग] દુઃખનો ભાગી दुहय. विशे० [दुर्भग] या दुभग' दुहया. स्त्री० [दुःखता] દુ:ખત્વ दुहविवाग. पु० [दुःखविपाक] દુઃખ રૂપે પરિણમતા અશુભ કર્મ, દુઃખ વિપાક दुहसेज्ज. न० [दःखशय्या] દુઃખદાયી વસતિ-જે ચાર ભેદે વર્ણાવાય છે दुहसेज्जा. स्त्री० [दःखशय्या] दुहिय. विशे० [दुःखित] દુ:ખી, શોકગ્રસ્ત दुहिया. स्त्री० [दुहिता] દીકરી दुहिल. त्रि० [दुहिल] દ્રોહ કરનાર दू. धा० [] વિહાર કરવો, ઉપતાપ કરવો दूइ. स्त्री० [दूति] यो दुई दूइज्ज. कृ० [दुप] વિહાર કરતો, વિચરતો दूइज्जंत. कृ० [ट्ठयमाण] વિહાર કરવો તે दूइज्जंतग. वि० [दुर्यन्तक] ભ૦ મહાવીરના પિતાના એક મિત્ર તે મોરાગ સંનિવેશમાં રહેતા હતા. ભ૦ મહાવીર તેના આશ્રમમાં રહેલા दूइज्जमाण. कृ० [द्रूयमाण] વિહાર કરવો તે, વિચરતા दूइज्जित्तए. कृ० [द्रवितुम्] વિચરવા માટે दूइज्जित्ता. कृ० [द्रुत्वा] વિહાર કરીને दूइपलास. न० [दूतिपलास] मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-2 Page 360
SR No.034456
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages392
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy