SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ दुव्विधाय त्रि० [दुर्विघात ] કષ્ટે કરી નાશ થાય તેવું, ઘાત કરવો મુશ્કેલ दुव्विचिंतिय. त्रि० [दुर्विचिन्तित] દુષ્ટ ચિંતવના કરેલ, અયોગ્ય વિચારણા दुव्विजाणय, विशे० [दुर्विज्ञेय ] મુશ્કેલીથી જાણી શકાય તેવું दुव्वि. वि० [[द्विपृष्ठ] ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં થયેલ બીજા વાસુદેવ, तेनालाई जोवनुं नाम विजय हेतुं ते बारावई ना રાજા વંમ અને રાણી ૩મા ના પુત્ર હતા. મરીને છઠ્ઠી નરકે ગયા दुव्विहू. वि० [ द्विपृष्ठ] दुव्विणीय. विशे० [दुर्विनीत ] यो 'दुव्विट्ठ' દુર્વિનિત, ઉદ્ધત दुव्विण्णाय विशे० [दुर्विज्ञात ] ખોટી રીતે જાણેલ, જાણવાનું મુશ્કેલ दुव्विभज्ज. विशे० [दुर्विभाज्य ] જેનો વિભાગ કરવો મુશ્કેલ છે તે,પરમાણું दुव्वियड. त्रि० [दुर्विवृत्त ] વસ્ત્રરરિત, નગ્ન दुव्वियड्डू. त्रि० [दुर्विदग्ध ] અર્ધદગ્ધ એવો, દાદારીંગો दुव्विसय त्रि० [दुर्विषय ] દુષ્ટ વિષય दुव्विसह. त्रि० [दुर्विषह ] आगम शब्दादि संग्रह મુશ્કેલીથી સહન થાય તેવું दुव्विसोज्झ. त्रि० [दुर्विशोध्य ] દુઃખે કરીને સમજાવવા યોગ્ય दुसद्द. पु० [दुःशब्द ] ખરાબ કે અપ્રિય અવાજ दुसमइय न० [ द्विसामयिक ] બે સમયનું दुसमयद्विय न० [ द्विसमयस्थितिक ] બે સમયની સ્થિતિવાળું दुसमयट्ठिय न० [ द्विसमयस्थितिक ] જુઓ ઉપર दुसमयद्वितीय न० [ द्विसमयस्थितिक] જુઓ ઉપર दुसमयसिद्ध. पु० [ द्विसमयसिद्ध ] જેને સિદ્ધ થયે બે સમય થયા હોય તે दुसमसुसमा स्त्री० [ दुष्षमसुषमा ] અવસર્પિણીકાળનો ચોથો આરો અને ઉત્સર્પિણીનો ત્રીજો આરો જ્યાં દુઃખ વધારે અને સુખ ઓછું હોય તે કાળ दुसरीरि. पु० [द्विशरीरिन् ] બે શરીરવાળો दुसह पु० [दुःसह ] દુઃખે કરીને સહન થાય તેવું दुस्संचार. पु० [दुः संञ्चार ] મુશ્કેલીથી ચાલી શકાય તેવું दुस्संबोह. पु० [दुस्सम्बोध ] જેનો બોધ કરાવવો મુશ્કેલ હોય તેવું दुस्सण्णप्प. पु० [दुःसंज्ञाप्य ] સમજાવવું મુશ્કેલ હોય તેવું दुस्समदुस्समा स्त्री० [दुष्षमदुष्षमा ] અવસર્પિણી કાળને છઠ્ઠો આરો-ઉત્સર્પિણીકાળનો પહેલો આરો-એકાંત દુઃખ જ દુઃખના કાળ મુશ્કેલીથી શુદ્ધિ કરી શકાય તેવું दुव्विहिय. पु० [दुर्विहित] ખરાબ રીતે કહેલ दुव्वुट्ठि. स्त्री० [दुष्ट] ખરાબ વરસાદ, માવઠું दुसंगहिय न० [ द्विसङ्गृहीत ) બમણું સંગ્રહ કરેલ दुसण्णप्प. पु० (दुःसंज्ञाप्य] मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत- संस्कृत-गुजराती) -2 दुस्समदुस्समाकाल. पु० (दुष्णमदुष्यमाकाल ] ઉપર જુઓ दुस्समसुसमा स्वी० [दुष्यमसुषमा ] भुखी दुसमसुसमा दुस्समसुसमाकाल. पु० [दुष्षमसुषमाकाल] भुख दुसमसुसमा Page 358
SR No.034456
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages392
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy