SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ आगम शब्दादि संग्रह दुरुहंत. कृ० [आरोहत्] આરોહતો दुरुहमाण. कृ० [आरोहत] આરોહતો दुरुहावेत्ता. कृ० [आरोहय] આરોહીને दुरुहित्तए. कृ० [आरोढुम्] આરોહવા માટે दुरुहित्ता. कृ० [आरुह्य] આરુઢ થઈને दुरुहित्ता. कृ० [आरुहय] આરુઢ થઈને दुरूढ. कृ० [आरूढ] આરોહેલો, ચડેલો दुरूव. विशे० [दुरूप] બેડોળ રૂપ, અશુચિ આદિ ખરાબ વસ્તુ दुरूवत्त. न० [दुरुपत्व] બેડોળપણું दरूवभक्खि . पु० [दुरूवभक्षिन्] અસૂચિ આદિ પદાર્થ ખાનાર दुरूवसंभव. पु० [दुरूवसम्भव] પંચેન્દ્રિયના મળ મૂત્રાદિમાં ઉત્પન્ન થતા જીવ दुरूवसंभवत्त. न० [दुरूपसम्भवत्व] પંચેન્દ્રિયના મળ-મૂત્રાદિમાં જીવોત્પત્તિનો સંભવ दुरूह. धा० [आ+रुढ] આરુઢ થવું दुरूह. धा० [आ+रोहय] આરોહવું दुरूहमाण. कृ० [आरोहत्] આરોહતો दुरूहावेत्ता. कृ० [आरोह्य] સવાર થઈને दुरूहित्ता. कृ० [आरुह्य] સવાર થઈને दुरूहित्ताणं. कृ० [आरुह्य] સવાર થઈને दुरूहित्तु. कृ० [आरुह्य] સવાર થઈને दुरूहिया. कृ० [आरुह्य] સવાર થઈને दुरूहेत्ता. कृ० [आरुह्य] સવાર થઈને दुलभबोधिय. त्रि० [दुर्लभबोधिक] દુઃખે કરીને બોધિ પ્રાપ્ત કરનાર, સમ્યકત્વાદિની પ્રાપ્તિ મુશ્કેલીએ થાય તેવા दुलभबोहिय. त्रि० [दुर्लभबोधिक] જુઓ ઉપર दुलह. त्रि० [दुर्लभ] દુર્લભ, મુશ્કેલી એ પ્રાપ્ત दुलहा. स्त्री० [दुर्लभ] જુઓ ઉપર दुल्लंघणिज्ज. त्रि० [दुर्लङ्घनिय] જેનું ઉલ્લંઘન કષ્ટ સાધ્ય છે તે दुल्लभ. त्रि० [दुर्लभ] यो 'दुलह' दुल्लभबोधित. त्रि० [दुर्लभबोधिक] यो ‘दुलभबोधिय' दुल्लभव्वोधियता. स्त्री० [दुर्लभवोधिकता] દુર્લભ બોધિ પણું दुल्लभबोहिय. त्रि० [दुर्लभबोधिक] यो 'दुलभबोधिय' दुल्लभबोहियत्त. न० [दुर्लभबोधिकत्व] દુર્લભબોધિ પણું दुल्लह. त्रि० [दुर्लभ] यो दुलह' दुल्लहतर. त्रि० [दुर्लभतर] અતિ દુર્લભ दुल्लहबोहिय. त्रि० [दुर्लभबोधिक] यो 'दुल्लहबोहिय' दुल्लहबोहियत्त. न० [दुर्लभबोधिकत्व] मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती) -2 Page 356
SR No.034456
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages392
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy