SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ અવિધિએ-અયોગ્ય રીતે પ્રમાર્જના કરેલ दुप्पमज्जियचारि. त्रि० [दुष्प्रमार्जनचारिन्] અવિધિએ પુંજીને ચાલનાર-વર્તનાર, એક અસમાધિ સ્થાનકનો સેવી दुप्पय. पु० [द्विपद ] બે પગવાળા-મનુષ્ય दुप्पयार. पु० [दुष्प्रचार ] ચોરી વગેરે ખરાબ આચાર, અન્યાય दुप्पयोगि. त्रि० [दुष्प्रयोगिन्] દુરુપયોગ કરનાર दुप्परक्कंत. त्रि० [दुष्पराक्रान्त ] ખરાબ રીતે આક્રાન્ત થયેલ दुप्परिकम्मतराय न० [ दुष्परिकर्मतरक ] જે પ્રયત્ન વિશેષથી અગ્નિ વડે શુદ્ધ કરાય તે दुप्परिच्चय. विशे० [दुष्परित्यज्य ] મુશ્કેલીથી ત્યાગ થઇ શકે તે दुप्पवेस. विशे० [दुष्प्रवेश] જેમાં ઘણી મુશ્કેલીએ પ્રવેશ થઇ શકે તેવું दुप्पवेसतरग. पु० [दुप्रवेशतरक ] અતિ મુશ્કેલીથી પ્રવેશ કરી શકનાર दुप्पव्वइय पु० [दुष्प्रव्रजित] મુશ્કેલીએ કરી પ્રવ્રુજિત - દીક્ષિત થઈ શકે તે दुप्पसह. वि० [दुप्रषभ] આ ભરતક્ષેત્રમાં પાંચમાં આરાને અંતે થનાર ગચ્છાચાર્ય, જેમના કાળ સુધી ગચ્છમર્યાદા પ્રવર્તવાની છે તે, તે યુગપ્રધાન આચાર્ય અને ક્ષાયિક સમકિતી થશે. दुप्पहंस. त्रि० [दुष्प्रध्वंस ] મુશ્કેલીથી નાશ કરાય તે दुप्पहंसय त्रि० [दुष्प्रधर्षक ] કોઇથી ન પકડી શકાય તેવો दुप्पार. पु० [दुष्पार ] જેના કિનારો-પાર ઘણો દૂર છે दुप्पूरय त्रि० [दुष्पूरक ] કઠીનતાથી ભરી શકાય તેવું आगम शब्दादि संग्रह दुफास. पु० [दुःस्पर्श] ખરાબ સ્પર્શ दुफासत्त न० [दुःस्पर्शतव] ખરાબ સ્પૃશપણું दुबुद्धि. त्रि० [दुर्बुद्धि] ખરાબ બુદ્ધિવાળો दुब्बद्ध. त्रि० [दुर्बद्ध] ખરાબ રીતે બાંધેલું दुब्बल. त्रि० [दुर्बल] બળહીન दुब्बलक्खीर. पु० [दुर्बलक्षीर] પાતળીખીર दुब्बलय. त्रि० [दुर्बलक] દુબળો, સુકોમળ दुब्बलिय न० [दुर्बलिक ] દુર્બળતા दुब्बलियत्त न० [दुर्वलिकत्व ] દુર્બલપણું दुब्बलियपुस्समित्त. वि० [दुर्बलिकापुष्यमित्र ] આર્ય રવિન્દ્વય ના શિષ્ય, તેને નવપૂર્વનું જ્ઞાન હતું. તેના समये ‘गोट्ठा-माहिल’ निह्रव थयो दुब्बलियपूसमित्त. वि० [दुर्बलिकापुष्यमित्र] ठुऒ ‘दुब्बलियपुसमित्त’ दुब्बलियापुस्समित्त. वि० [दुर्बलिकापुष्पमित्र] हुथ्यो ‘दुब्बलियपुस्समित्त ' दुब्बल्ल. त्रि० [दौर्बल्य ] દુર્બળતા दुब्बोल. पु० [०] ઉપાલંભ, ઠપકો दुब्भग. विशे० [दुर्भग ] નામ કર્મની એક પ્રકૃતિ-જેના ઉદયથી જીવ દુર્ભાગી બને दुब्भगनाम न० / दुर्भगनामन् ] दुखों पर दुब्भगाकरा. स्त्री० [दुर्भगाकरा ] દુર્ભાગ બનાવનારી વિદ્યા વિશેષ दुब्भासिय न० [दुर्भासित] અયોગ્ય વચન, ખરાબ બોલવું તે मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत संस्कृत-गुजराती) -2 Page 352
SR No.034456
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages392
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy