SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ आगम शब्दादि संग्रह करिस. पु० [कर्ष] આકર્ષણ, ખેંચાણ, માપ વિશેષ करिस. पु० [करीष] ७५j, शष-वृक्ष करिसण. न० [कर्षण] ખેંચાણ, આકર્ષણ करिसय. पु० [कर्षक] ખેતી કરનાર करिसावण. पु० [कर्षावण] એક-સિક્કો करिसिय. त्रि० [कृशित] સૂક્ષ્મ, પાતળું करिस्साम. धा० [(कृ) करिष्याम] કરીશ करीरपानग. न० [करीरपानक] કેળનું પાણી करीरय, पु० [करीरक] કેળના નામે પાડેલ કોઈ પુરુષનું નામ करुण, त्रि० [करुण] કરુણ, દયાજનક करुणरस. न० [करुणरस] રસનો એક ભેદ करुणरसरंजियमण, न० [करुणरसरजितमनस्] કરુણ રસથી રંજિત મન करुणा. स्त्री० [करुणा] કરુણા, દયા करेंत. कृ० [कुर्वत्] કરતો करेणु. स्त्री० [करेणु] હાથણી करेणुया. स्त्री० [करेणुका] હાથણી करेत्तए. कृ० [कर्तुम्] કરવા માટે करेत्ता. कृ० [कृत्वा] કરીને करेत्ताणं. कृ० [कृत्वा] કરીને करेत्तु. कृ० [कृत्वा] કરીને करेमाण, कृ० [कुर्वत्] કરતો करेमाण. कृ० [कुर्वाण] કરતો करोडिय. पु० [करोटिक] કાપાલિક, તાપસ, રાજાની તાંબુલદાની વગેરે ઉપાડનાર માણસ, માટીની મોટા મોઢાની કુંડી, કળશ करोडिया. स्त्री० [करोटिका] પાનદાની, ભિક્ષાપાત્ર, કળશી करोडियाधारी. पु० [करोटिकाधारिन्] પાત્ર ધારણ કરનાર करोडी. स्त्री० [करोटी] यो 'करोडिया' कल. त्रि० [कल] એક ધાન્ય, મધુર ધ્વનિ कलंक. पु० [कलङ्क] લાંછન, ડાઘ कलंकलीभागि. पु० [कलङ्कलीभागिन्] દુ:ખ વ્યાકુળ कलंकलीभाव. पु० [कलङ्कलीभाव] દુઃખનો ગભરાટ, કળકળાટ कलंद. पु० [कलन्द ] ફંડ વિશેષ कलंद. वि० [कलन्द] ગોશાળાના છ દિશાચરમાંનો બીજો દિશાચર, કથા જુઓ 'गोसाल' कलंब. पु० [कदम्ब ] કદંબનું ઝાડ कलंबक. पु० [कदम्बक ] કદંબનું ઝાડ मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-2 Page 35
SR No.034456
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages392
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy