SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ आगम शब्दादि संग्रह દીવો, દ્રવ્યદીપ તે દીવો-ભાવ દીપ તે જ્ઞાન પ્રકાશ, જેમાંથી દીપકસમાન જ્યોતિ નીકળે તેવા કલ્પવૃક્ષ ટીવ. ઘ૦ [ઢીપ) દીવો કરવો, સળગાવવું ટીવં. પુ[રીપI] એક કલ્પવૃક્ષ-જેમાંથી દીવા સરખી જ્યોત નીકળે છે दीवकुमार. पु० [दीपकुमार] ભવનપતિ દેવતાનો એક ભેદ दीवकुमारावास. पु० [द्वीपकुमारावास] દ્વીપકુમાર દેવતાના રહેઠાણ दीवकुमारिंद. पु० [द्वीपकुमारेन्द्र] દ્વીપકુમાર નામક એક ભવનપતિ દેવતાનો ઇન્દ્ર दीवकुमारी. स्त्री० [द्वीपकुमारी] દ્વીપકુમાર નામક ભવનપતિ દેવતાની દેવી दीवकुमारुइसय. पु० [द्वीपकुमारोद्देशक] ગવઇ સૂત્રનો એક ઉદ્દેશો ટીવા. ૧૦ દ્વીપક્ષ) ગરીબ પરિવારવાળો दीनभाव. पु० [दीनभाव] ગરીબડો, ગ્લાનીયુક્ત ભાવવાળો दीनभासि. पु० [दीनभासिन्] ગરીબાઇના કે હીન વચન બોલનાર दीनमान. पु० [दीनमनस्] દીન-નબળા અંતઃકરણવાળો दीनया. स्त्री० [दीनता] દૈન્ય, ગરીબપણું दीनरूव. त्रि० [दीनरूप] ગરીબ દેખાવનો, દરિદ્રી दीनववहार. त्रि० [दीनव्यवहार] વ્યવહારમાં દીન-કુશળતા વગરનો दीनवित्ति. स्त्री० [दीनवृत्ति] દીનવૃત્તિવાળો ગરીબ दीनसंकप्प, त्रि० [दीनसङ्कल्प] દીનવિચારવાળો दीनसीलसमायार. पु० [दीनशीलसमाचार] શીલ-આચાર વગરનો दीनसीलायार. त्रि० [दीनशीलाचार] શીલાચાર-સદાચાર રહિત दीनसेवि. त्रि० [दीनसेविन्] ગરીબની સેવા કરનાર, દીન સેવક दीनस्सर. त्रि० [दीनस्वर ] દીનસ્વર, કરુણા જનક અવાજ दीनस्सरता. स्त्री० [दीनस्वरता] કરુણાજનક સ્વરપણું दीनारमालिया. स्त्री० [दीनारमालिका] એ નામનું એક આભૂષણ दीनोभासि. पु० [दीनावभाषिन्] દીનતા-દીનપણું બતાવનાર ટીવ. પુo દ્વિીપ) દ્વીપ, બેટ, દ્વીપકુમાર નામે ભવનપતિની એક જાતિ दीव. पु० [दीप] દ્વીપ दीवचंपग. न० [दीपचम्पक] દીવાને આચ્છાદન કરવું, દીવાનું ઢાંકણું હીવજંપા. ન૦ [ટીપમ્પળ] જુઓ ઉપર ટીવન. ૧૦ [ફીવન] પ્રકાશ કરવો दीवणिज्ज. त्रि० [दीपनीय] જઠરાગ્નિને વધારનાર ઉદ્દીપ્ત કરનાર (ખોરાક). दीवदेवी. स्त्री० [द्वीपदेवी] દ્વીપની અધિષ્ઠાત્રી દેવી दीवपन्नत्ति. स्त्री० [द्वीपप्रज्ञप्ति] એક આગસૂત્ર दीवय. धा० [दिव्यत्] દીવો કરવો તે दीवयंत. कृ० [दीपयत्] દીવો કરેલ, પ્રકાશેલ दीवस. पु० [दिवस] દિવસ मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-2 Page 343
SR No.034456
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages392
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy