SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ आगम शब्दादि संग्रह દાસ-દાસી दासचेडी. स्त्री० [दासचेटी] દાસ-દાસી दासत्त. न० [दासत्व] દાસપણું दासत्ता. न० [दासत्व] દાસપણું दासवाय. पु० [दासवाद] દાસનો આરોપ ચઢાવવો તે दासि. स्त्री० [दासि] એક ગુચ્છ વનસ્પતિ दासिचोर. पु० [दासीचोर] દાસનો ચોરનાર दासी. स्त्री० [दासी] દાસી, નૌકરાણી दासी. स्त्री० [दासी] એક વનસ્પતિ-વિશેષ दासीखब्बडिया. स्त्री० [दासीखर्बटिका] ગોદાસથવિરે કાઢેલી ગોદાસગણની એક શાખા दाह. पु० [दाह] દાહ, જવર-એક તાવ, કોઇ શસ્ત્ર दाहण. त्रि० [दाहन] બાળવું તે दाहवुक्कंत. त्रि० [दाहव्युत्क्रान्त] દાહ કે તળતરાથી પીડિત दाहा. स्त्री० [दे०, ] શસ્ત્ર વિશેષ दाहिण. त्रि० [दक्षिण] દક્ષિણ, જમણી બાજુ, દક્ષિણ દિશા दाहिणअवर. न० [दक्षिणापर] દક્ષિણપશ્ચિમ, નૈઋત્ય ખૂણો दाहिणउत्तरायता. स्त्री० [दक्षिणोत्तरायता] દક્ષિણ-ઉત્તર લાંબુ दाहिणओ. अ० [दक्षिणतस्] દક્ષિતથી-જમણી બાજુથી दाहिणकुच्छी. स्त्री० [दक्षिणकुक्षी] જમણી કુક્ષી दाहिणकूल. न० [दक्षणकूल] ગંગાનદીનો દક્ષિણ તરફનો કોઠો दाहिणगा. स्त्री० [दक्षिणका] દક્ષિત તરફનું दाहिणगामि. त्रि० [दक्षिणगामिन] દક્ષિણ દિશા તરફનું दाहिणगामिनेरइय. पु० [दक्षिणगामिनैरयिक] દક્ષિણ દિશા તરફના નારકી दाहिणगामिय. त्रि० [दक्षिणगामिक] દક્ષિણ-દિશા તરફનું दाहिणड्ड. न० [दक्षिणार्ध) દક્ષિણ તરફનો અદ્ધભાગ दाहिणड्डकच्छ. पु० [दक्षिणार्द्धकच्छ] કચ્છનો દક્ષિણાદ્ધ ભાગ, દક્ષિણાદ્ધ કચ્છ दाहिणड्डभरह. पु० [दक्षिणार्धभरत] ભારતનો દક્ષિણ તરફનો અદ્ધભાગ दाहिणड्डभरहकूड. पु० [दक्षिणार्धभरतकूट] વૈતાઢ્ય પર્વતમાં નવકૂટમાંનું એક ફૂટ दाहिणड्डमनुस्सखेत्त. न० [दक्षिणार्धमनुष्यक्षेत्र] મનુષ્ય ક્ષેત્રનો દક્ષિણ તરફનો અડધો ભાગ दाहिणड्डलोगाहिवइ. पु० [दक्षिणार्धलोकाधिपति] મેરુથી દક્ષિણ તરફના અડધા લોકનો અધિપતિ-સ્વામી दाहिणदारिया. स्त्री० [दक्षिणद्वारिका] દક્ષિણ મુખી એવા અશ્વિની આદિ સાત નક્ષત્રો दाहिणद्धभरह. पु० [दक्षिणार्द्धभरत] यो 'दाहिणड्ढ' दाहिणपच्चत्था. स्त्री० [दक्षिणपाश्चात्या] દક્ષિણ પશ્ચિમ, નૈઋત્ય ખૂણો दाहिपणच्चत्थिम, न० [दक्षिणपाश्चात्य] જુઓ ઉપર दाहिणपच्चत्थिमा. स्त्री० [दक्षिणापाश्चात्या] જુઓ ઉપર दाहिणपच्चस्थिमिल्ल. न० [दक्षिणापाश्चात्य] मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-2 Page 336
SR No.034456
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages392
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy