SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ आगम शब्दादि संग्रह दव्वपुरिस. पु० [द्रव्यपुरुष] પુરુષભાવ રહિત, દ્રવ્યમાત્ર વડે પુરુષ दव्वपूइ. स्त्री० [द्रव्यपूति] વસ્તુનું અપવિત્રપણું બુવંઘ . પુ દ્રિવ્યન્જ સ્નેહથી કે રજુ વડે બાંધવું તે - દ્રવ્યબંધ दव्वमास. पु० [द्रव्यमाष] અડદરૂપ દ્રવ્ય दव्वरासि. पु० [द्रव्यराशि] દ્રવ્યનો સમૂહ ધ્વર્તિા. ૧૦ દ્રિવ્યનિફો દ્રશ્ય વ્યવહાર, બાહ્ય વેશ दव्वलेस्सा. स्त्री० [द्रव्यलेश्या] દ્રવ્યલેયા, કૃષ્ણાદિ છ લેયાનું દ્રવ્ય दव्वलोग . पु० [द्रव्यलेक] ધર્માસ્તિકાયાદિ જીવાજીવ દ્રવ્યરૂપ લોક, લોકનો દ્રવ્યને આશ્રિને એક ભેદ दव्वलोय. पु० [द्रव्यलोक] જુઓ ઉપર दव्वविउस्सग. पु० [द्रव्यव्युत्सर्ग] દ્રવ્યથી ત્યાગ કરવો તે, વ્યુત્સર્ગ નામક તપનો દ્રવ્ય આશ્રિત ભદ दव्वसंसार. पु० [द्रव्यसंसार ] જીવરૂપ દ્રવ્યનું ભ્રમણ તે દ્રવ્યસંસાર दव्वसार. पु० [द्रव्यसार] દ્રવ્ય-સાર, સારભૂત દ્રવ્ય दव्वसुद्ध. त्रि० [द्रव्यशुद्ध] ઉદ્વદિ દોષ રહિત શુદ્ધ વસ્તુ दव्वसोय. पु० [द्रव्यशौच] શરીર શૌચ, બાહ્ય પિવત્રતા दव्वहलिया. स्त्री० [द्रव्यहलिका] એ નામની એક વનસ્પતિ दव्वहोम. पु० [द्रव्यहोम ] ઉચ્ચાટનાદિ નિમિત્તે થતો હોમ दव्वाइ. पु० [द्रव्यादि] દ્રવ્યાદિ-દ્રવ્ય, ક્ષેત્ર કાળ અને ભાવ ટુવ્વાળિ. ૧૦ દ્રિવ્યાનો ધર્માસ્તિકાયાદિ છ દ્રવ્યો दव्वाणुपुव्वी. स्त्री० [द्रव्यानुपूर्वी] દ્રવ્ય વિષયક અનુક્રમ, આનુપૂર્વીના દશભેદમાંનો એક ભેદ दव्वादेस. पु० [द्रव्यादेश] દ્રવ્યની અપેક્ષા दव्वानंतय. पु० [द्रव्यानन्तक] અનંતદ્રવ્ય दव्वाभिओग. पु० [द्रव्याभियोग] દ્રવ્ય સંયોગજન્ય ચૂર્ણ दव्वाभिग्गह. पु० [द्रव्याभिग्रह] દ્રવ્યને આશ્રિને અમુક વસ્તુ લેવા કે ન લેવા સંબંધિ નિયમ ગ્રહણ કરવો તે दव्वाभिग्गहचरय. पु० [द्रव्याभिग्रहचरक] દ્રવ્યને આશ્રિને અમુક વસ્તુ લેવા કે ન લેવા સંબંધિ નિયમ ગ્રહણ કરી વિચરનાર સાધુ दव्वाया. पु० [द्रवयात्मा] દ્રવ્યાત્મા दब्बि. स्त्री० [दीं] કડછી, ચમચી, એ નામની એક વનસ્પતિ-કોબી, હળદર ટ્વિ. પુo દ્રિવ્યદ્ર ] જે શરીર ભાવિમાં ઇન્દ્રપણું મેળવનાર છે કે ભૂતકાળમાં ઇન્દ્રપણું જેણે મેળવેલ છે પણ વર્તમાનમાં ઇન્દ્રપણાથી રહિત છે તે દ્રવ્યેન્દ્ર दव्विंदिय. पु० [द्रव्येन्द्रिय] કાન-નાક આદિ નિવૃત્તિ-ઉપકરણ રૂપ ઇન્દ્રિય दविकर, पु० [दर्वीकर] કડછીની માફક ફેણને પહોળી કરનાર એક જાતનો સર્પ ટુવ્હી. સ્ત્રી ઊં] જુઓ ‘વવિ दव्वीकर. पु० [दर्वीकर] જુઓ ‘વિર હૃથ્વીય. પુ. વિક્ર] ચાટવો, કડછી मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-2 Page 328
SR No.034456
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages392
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy