SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ દક્ષિણા, દાન दक्खिणायण न० [दक्षिणायन] દક્ષિણ-અયન, સૂર્યનું દક્ષિણ તરફ જવું તે दक्खिणाणुकूल. त्रि० [दक्षिणानुकूल ] દક્ષિણ દિશાને અનુકૂળ दक्खिणिल्ल. त्रि० [दक्षिणात्य ] દક્ષિણ દિશાનું दक्खिण्ण न० [दाक्षिण्य] ચાતુરી, ડહાપણ दक्खु, त्रि० [१] દેખનાર, સર્વજ્ઞ दक्खुदंसण. त्रि० [द्रष्टादर्शन] સર્વજ્ઞનું દર્શન दग, न० (दक) પાણી, એક મહાગ્રહ दगकलसग, पु० [दककलशक] પાણીથી ભરેલો કળશ दगकुंभग. पु० [दककुम्भक] પાણીનો ઘડો दगगब्भ. पु० [दकगर्भ] પાણીનો ગર્ભ, વાદળા दगडूणमत्तय. पु० [दकछर्दनमात्रक ] પાણી નાખવાનું વાસણ दगट्ठाण न० [दकस्थान] પાણીના અંદરના સ્થાન दगतीर न० [दकतीर) પાણીનો કાંઠો दगतुंड. पु० [दकतुण्ड ] પક્ષિ વિશેષ दगथालग. पु० [दकस्थालक] પાણીથી ભરેલ વાસણ दगधार. स्त्री० [दकधार ] आगम शब्दादि संग्रह दगपंचवण्ण. पु० / दकपञ्चवर्णी એક મહાગ્રહ दगपणवण्ण. पु० [दकपञ्चवर्ण] જુઓ ઉપર दगपह, पु० [दकपथ ] પાણીનો માર્ગ दगपासायग. पु० [दकप्रासादक ] જળમહેલ दगपासायय, पु० [दकप्रासादक ] જુઓ ઉપર दगपिप्पली. स्त्री० [दकपिप्पली] જુઓ ઉપર दगफुसिय न० [दकपृषत् ] પાણીના છાંટા दगभवन, न० [दकभवन ] પાણીઆરું दगभास, न० [दकाभास] વૈલંધરનાગરાજનો એક આવાસ પર્વત दगमंचग. पु० [दकमञ्चक] સ્ફિટક મંચ, માંચી दगमंचय, पु० [दकमञ्चक] જુઓ ઉપર दगमंडय पु० [दकमण्डप ] સૂર્યામ દેવતાના વનખંડનો ક્રીડામંડપ दगमंडव. पु० [दकमण्डप ] જેમાં પાણી ઝરે છે તેવો માંડવો दगमंडवग. पु० [दकमण्डपक ] સ્ફટીકનો માંડવો दगमग्ग. पु० [दकमाणी જળ માર્ગ दगमट्टिया स्त्री० [दकमृतिका] ભીની માટી, કીચડ પાણીની ધારા दगमट्टियआयाण. पु० [दकमृततिकादान ] પાણી અને માટી લાવવાનો માર્ગ दगधारा स्वी० [दकधारा ] પાણીની ધારા दगमट्टी. स्त्री० [दकमृतिका ] मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत- संस्कृत-गुजराती) -2 Page 319
SR No.034456
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages392
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy