SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ आगम शब्दादि संग्रह સ્થૂળચોરી, શ્રાવકે લેવાનું ત્રીજું અણુવ્રત थूलयपरिग्गह. पु० [स्थूलपरिग्रह] સ્થળપરિગ્રહ, શ્રાવકે લેવાનું પાંચમું અણુવ્રત थूलयपाणाइवाय. पु० [स्थूलप्राणातिपात] સ્થૂળહિંસા, શ્રાવકે લેવાનું પહેલું અણુવ્રત थूलयमुसावाय. पु० [स्थूलमृषावाद] સ્થળ જુઠું બોલવું તે, શ્રાવકે લેવાનું બીજું અણુવ્રત थूलयमेहुण. पु० [स्थूलमैथुन] સ્થૂળ અબ્રહ્મ આચરણ, શ્રાવકે લેવાનું ચોથું અણુવ્રત थूलवय. पु० [स्थूलवचस्] અનિપુણ વચનો थूलिभद्द. वि० [स्थूलिभद्र हुयी थूलभद्द थेज्ज. न० [स्थैर्य] વૈર્ય, સ્થિરતા थेर, पु० [स्थविर] વૃદ્ધ, જૈનમુનિ-જેમાં વયસ્થિવર-પર્યાય સ્થિવર અને જ્ઞાન સ્થવિર એવા ત્રણ ભેદો છે थेरकप्प. पु० [स्थीरीवरकल्प] ગચ્છવાસી જૈનમુનિઓનો આચાર-વિશેષ थेरकप्पट्ठिति. स्त्री० [स्थीवरकल्पस्थिति] ગચ્છમાં રહેલ આચાર્ય-આદિની વ્યવહાર મર્યાદાઆચારપ્રણાલિ थेरकप्पिय. पु० [स्थविरकल्पिक] સ્થિવરકલ્પગચ્છ પ્રતિબદ્ધ સાધુ थेरग, पु० [स्थविरक] हुमो थेर' थेरत्त. न० [स्थविरत्व] સ્થવિરપણું थेरभूमि. स्त्री० [स्थविरभूमि] સ્થવિરપદની યોગ્યતા थेरभूमिपत्त. पु० [स्थविरभूमिप्राप्त] સ્થવિર-પદની યોગ્યતાને પ્રાપ્ત થયેલ थेरय. पु० [स्थविरक] यो थेर' थेरवच्छलता. स्त्री० [स्थविरवत्सलता] સ્થવિરની વત્સલતા-ભક્તિ थेरवेयावच्च. न० [स्थविरवैयावृत्त्य] સ્થવિરની વૈયાવચ્ચ-સેવા थेरागमण. न० [स्थविरागमन] સ્થવિર સાધુનું આવવું थेरावलि. स्त्री० [स्थविरावलि] સ્થવિર સાધુની પરિપાટી-ક્રમ વર્ણન थेरिया. स्त्री० [स्थविरा] સ્થવિ સાધ્વી थेरी. स्त्री० [स्थविरा] વૃદ્ધા थेरोवघातिय. पु० [स्थविरोपघातिक] સ્થવિર સાધુ વગેરેનો ઘાત કરનાર, અસમાધિનું છઠ્ઠું સ્થનાંક थेव. त्रि० [स्तोक] થોડું, સ્વલ્પ थोव. त्रि० [स्तोक] થોડું, સ્વલ્પ थोवणमुसिय. न० [स्तोकोनमुच्छित] થોડું, થોડું ઓછું-ઉન્નત थोवतर. त्रि० [स्तोकतर] અતિ થોડું थोवतरक. त्रि० [स्तोकतरक] અતિ થોડું थोवतरग. त्रि० [स्तोकतरक] અતિ થોડું थोवतराग, त्रि० [स्तोकतरक] અતિ થોડું थोवतराग. स्त्री० [स्तोकतरक] અતિ થોડું थोवद्धि. स्त्री० [स्तोकर्द्धि] થોડી ઋદ્ધિ थोवय. पु० [स्तोकक] ચાતક પક્ષી थोवाथोय. अ० [स्तोकास्तोक] मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-2 Page 312
SR No.034456
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages392
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy