SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ आगम शब्दादि संग्रह यो 'थल' थलयर. त्रि० [स्थलचर] यो थलचर' थली. स्त्री० [स्थलि] જમીનનો ઊંચો પ્રદેશ थवइय. त्रि० [स्तवकित] જેમાં કુલ અને ગુચ્છ લાગેલા છે તે थवईरयण, न० [स्थपतिरत्न] ચક્રવર્તીના ચૌદ રત્નમાંનું એક રત્ન-જેનું અપરનામ વર્ધકી રત્ન છે. थवणा. न० [स्तवना] સ્તવના, સ્તુતિ રૂપ મંગલ थवथुइमंगल. न० [स्तवस्तुतिमङ्गल] સ્તવના, સ્તુતિ રૂપ મંગલ थवय. पु० [स्तवबक] ફૂલનો ગુચ્છો थविर. त्रि० [स्थविर] સ્થવિર, પરિપક્વ કે સ્થિર બુદ્ધિવાળો थविरकंचुइज्ज. पु० [स्थविरकञ्चुकीय] સ્થિર બુદ્ધિનો પ્રતિહારી थविरकप्प. पु० [स्थविरील्प] ગચ્છમાં રહેલ આચાર્ય આદિની વ્યવહાર મર્યાદા थविरभूमि. स्त्री० [स्थविरभूमि] સ્થવિરની પદવી, વૃદ્ધપણાની ભૂમિકા थाण. न० [स्थान] સ્થાન, ઠેકાણું थाणंतर. न० [स्थानान्तर] એક સ્થાનેથી બીજે સ્થાને જવું તે थाणु. पु० [स्थाणु] ઝાડનું ઠુંઠું. थाम. न० [स्थामन्] , सामथर्य, डिया, अनुष्ठान थामव. त्रि० [स्थामवत्] બળવાન थारुइणिया. स्त्री० [थारुकिनिका] થાકિન દેશમાં ઉત્પન્ન થયેલ દાસી थारुकिणिया. स्त्री० [थारुकिनिका] જુઓ ઉપર थारुगिणि. स्त्री० [थारुकिनि] જુઓ ઉપર थारुगिणिया. स्त्री० [थारुकिनिका] જુઓ ઉપર थाल. न० [स्थाल] પાત્ર વિશેષ, થાળો थालइ. पु० [स्थालकिन] થાળા જેવું, અમુક વાસણ રાખનાર તાપસ थालग. पु० [स्थालक] gमो 'थाल' थालपाग, पु० [स्थालपाक] જમણવાર थालपानय. न० [स्थालपानक] દાહને ઉપશમાવનાર એવું કુંભારની માટીનું પાણી थालय. पु० [स्थालक] सो 'थाल' थालिपाक. पु० [स्थालीपाक] થાળી-તપેલી આદિમાં રાંછવું તે थालिपाग. पु० [स्थालसपाक ] જુઓ ઉપર थालिपागसुद्ध. न० [स्थालीपाकशुद्ध] થાળી વગેરેમાં પકાવી અચિત કરેલ थाली. स्त्री० [स्थाली] થાળી, ભાજન વિશેષ थालीपाक. पु० [स्थालीपाक] यो 'थालिपाक थालीपाग. पु० [क्थालीपाक] यो 'थालिपाक थालीपागसुद्ध. न० [स्थालीपाक शुद्ध] यो 'थालिपाग' थाव. धा० [स्थावय] સ્થાપના કરવી, સ્થિર કરવો थावच्चा. वि० [स्थापत्या मनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-2 Page 308
SR No.034456
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages392
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy