SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ तेल्ल. पु० [तेल] તૈલ तेल्लकुंभ. पु० [ तैलकुम्भ] તેલનો ઘડો तेल्लकेला. स्त्री० [ तैलकेला ] તેલ રાખવાનું માટીનું હામ तेल्लग, पु० [तेलक] એક પ્રકારનો દારુ तेल्लचम्म, न० [तैलचर्मन् તેલ મર્દન કરવા માટે બેસવાનું ચામડાનું આસન तेल्लपूय. पु० [ तैलापूप] आगम शब्दादि संग्रह માલ પૂ तेल्लपूयसंठाणसंठिय, पु० [ तैलपयसंस्थानसंस्थित] માલપુઆના જેવા આકારે રહેલ तेल्लपेढ. पु० [ तैलपीठ] તેલ મર્દન કરવા માટે બેસવાની પીઠ વિશેષ तेल्लपेल्ला. स्त्री० [ तैलपेटा ] તેલ રાખવાનું માટીનું પાત્ર-વિશેષ तेल्लसमुग्ग. पु० [ तैलसमुद्ग] તેલનો ડબ્બો, તેલનો શીશો तेल्लापूय पु० [ तैलापूर्ण ] માલપૂ तेल्लापूव पु० [ तैलापूप ] માલ પૂ तेल्लोक. पु० [ त्रैलोक्य ] ત્રણ લોક-સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ तेल्लोक्कगुरु. पु० [ त्रैलोक्यगुरु ] ત્રણ લોકના ગુરુ સમાન-તીર્થંકર तेहिय. त्रि० (याहिक) ત્રણ દિવસ સંબંધી, ત્રણ દિવસે આવતો એક તાવ तो. अ० [ततस् ] તેથી, તેટલા માટે ચાર ઇન્દ્રિયવાળો એક જીવ तोड. पु० [दे०] જુઓ ઉપર तोण. पु० [ तूण] બાલ રાખવાનું ભાથું तोत्त, न० [तोत्र ] ચાબુક तोत्तगवेसय, पु० [तोत्रगवेषक ] ચાબુકને શોધનાર तोत्तय पु० [तोत्रक) ચાબુક तोधि, पु० (अवधि) મર્યાદા तोमर न० [ तोमर ] એક પ્રકારનું બાણ જેવું એક શસ્ત્ર तोमरग्ग न० [ तोमराग्र] તોમર - શસ્ત્રવિશેષનો અગ્રભાગ-અણી तोय. पु० [तोय ] पीडा, हुम, पाएगी तोयधारा. स्त्री० [ तोयधारा ] પાનીનો પ્રવાહ तयोपट्टु न० (तोयपृष्ठ ) પાણીની સપાટી तोयबिंदुप्पमाणमित्त त्रि० [ तोयबिन्दुप्रमाणमात्र ] પાણીના બિંદુ જેટલું માત્ર तोरण, न० (तोरण) તોરણ तोलेउं कृ० (तोलयितुम ) તોલ કરવા માટે तोस. धा० (तोषय ) ખુશ કરવું, સંતુષ્ટ કરવું तोसग पु० [तोषक) खुशी, आनंद, संतोष तोसलि वि० [तोसलि तो. अ० [तदा] ત્યારે तो. पु० [ दे० ] मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत संस्कृत-गुजराती) -2 Page 305
SR No.034456
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages392
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy