SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ ક્રોધજન્ય મનોવિકાર, વાક્કલહ तुम्ह. त्रि० [ युष्मद् ] તું, તમે तुम्हारिस. त्रि० [ युष्मादृश ] તમારા જેવા तुयट्ट धा० [ त्वग्+वृत्] પડખું ફેરવવું तुयत न० [ त्वग्वर्तयत् ] પડખું ફેરવવું તે तुट्टण न० [त्वग्वर्तन ] પડખું ફેરવવું તે तुयट्टमाण. कृ० [त्वग्वर्तयत्] પડખું ફેરવતો तुट्टाव. धा० [ त्वग्+वर्तय् ] પડખું ફેરવવાનું કે બદલાવવું તે तुयट्टावण न० [ त्वग्वर्तापन ] પડખું ફેરવવાની ક્રિયા तुट्टावित्ता. कृ० [त्वग्वृत्य ] પડખું ફેરવીને तुयट्टावेंत न० [ त्वग्वर्तयत् ] પડખું ફેરવવું તે तुट्टावेत्ता. कृ० [ त्वग्वृत्य ] પડખું ફેરવીને तुयट्टित्तए. कृ० [त्वग्वर्तितुम्] પડખું ફેરવવા માટે तुयट्टित्तु. त्रिo [त्वग्वर्तयितृ] પડખા ફેરવનાર तुट्टियव्व. कृ० [त्वग्वर्तितव्य ] પડખું ફેરવવા માટે तुर्हेत. त्रिo [त्वग्वर्तमान ] પડખું ફેરવતો तुरी. स्त्री० [तुवरिका ] તુવેરની દાળ तुयावइत्ता. स्त्री० [तोदयित्वा ] વ્યથા ઉત્પન્ન કરી પ્રવજ્યા અપાય તે आगम शब्दादि संग्रह तुर न० [ तूर्य ] વાજિંત્ર तुरंग न० [तुरङ्ग] અશ્વ, ઘોડો तुरक्क. पु० [तुरुष्क] સુગંધી દ્રવ્ય વિશેષ, લોબાન, એક દેશ-વિશેષ तुरग. पु० [ तुरग ] ઘોડો तुरगरूवधारि. त्रि० [ तूरगरूपधारिन् ] અશ્વનું રૂપ ધારણ કરનાર तुरमाणभोज्ज. पु० [तूरमाणभोज्य ] શીઘ્રભોગ્ય तुरतुंगव. पु० [ तुरतुङ्गव ] ત્રણ ઇન્દ્રિયવાળા એક જીવની જાતિ तुरय. पु० [तुरग ] ઘોડો तुरित. त्रि० [ त्वरित ] शीघ्र, सही, उतावनुं तुरिय न० [ त्वरित] જુઓ ઉપર तुरिय न० [ तूर्य] ભેરી-મૃદંગ આદિ વાજિંત્ર तुरियगति. पु० [ त्वरितगति ] શીઘ્રગતિવાળા, એક લોકપાલ तुरियभासि त्रि० [ त्वरितभाषिन् ] વગર વિચાર્યે કે અવિવેકપણે બોલનાર तुरिया. स्त्री० [त्वरिता ] દેવતાની મન જેવા વેગવાળી એક પ્રકારની ગતિ तुरुक्क न० [ तुरुष्क] देखो 'तुरक्क' तुरुमणि स्त्री० [ तुरुमणि] એક નગરી तुल. धा० [तोलय् ] તોલવું, તુલના કરવી तुल. स्त्री० [तुला ] मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत संस्कृत-गुजराती) -2 Page 298
SR No.034456
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages392
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy