SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ तिसित. त्रि० [तृसित ] તૃષાતુર થયેલ, તરસ્યો तिसिय. त्रि० [ तृषित ] જુઓ ઉપર तिसूलिया. त्रि० [त्रिशूलिका ] લાંબી શૂળ तिसोवाण न० [त्रिसोपान] ત્રણ દિશામાં સોપાન-પગથીયાનો સમૂહ तिहा. अ० [ त्रिधा ] ત્રણ પ્રકારે तिहि. स्त्री० [तिथि ] તિથિ,દિવસ तिही. स्त्री० [तिथि] તિથિ तिहुअणसद्द. पु० [त्रिभुवनशब्द ] ત્રણ ભુવનનો શબ્દ तिहुयण. पु० [त्रिभुवन ] ઉર્ધ્વ-અધો અને તિર્ણ એ ત્રણ લોક तिहुयणगुरु. पु० [त्रिभुवनगुरु ] ઉર્ધ્વ-અધો અને તિર્ણ એ ત્રણ લોકના ગુરુ સમાન -તીર્થંકર પરમાત્માનું એક વિશેષણ तिहुयणजणसुहयाण. न० [त्रिभुवनजनसुखाय] ઉર્ધ્વ-અધો અને તિર્છાએ ત્રણે લોકના જન સમૂહના સુખને માટે तिहुयणरज्जसमाहि. पु० [त्रिभुवनराज्यसमाधि] ઉર્ધ્વ-અધો અને તિર્છાએ ત્રણે લોકના રાજ્યરૂપ સમાધિ तिहुयणवरिट्ठ न० [त्रिभुवनवरिष्ट ] ઉર્ધ્વ-અધો અને તિર્છાએ ત્રણે લોકમાં ઉત્તમોત્તમ तीत. त्रि० [ अतीत ] ભૂતકાળનું तीतकालसमय पु० [ अतीतकालसमय ] ભૂતકાળનો સમય तद्धा. स्त्री० [ अतीताध्व ] आगम शब्दादि संग्रह ભૂતકાળ तीतवयण न० [ अतीतवचन ] ભૂતકાળ સંબંધિ વચન-વિભક્ત-પ્રત્યય तीय. त्रि० [ अतीत ] ભૂતકાળનું तीयकाल. पु० [ अतीतकाल ] ભૂતકાળ तीयवयण न० [ अतीतवचन ] खो 'तीतवयण' तीर. पु० [ तीर] तीर, डांठी, डिनारो तीर. धा० [तरीय् ] તરવું, પાર પામવું तीरइत्ता. कृ० [ तीरयित्वा ] તરીને, પાર પામીને तीरंगम, विशे० [ तीरङ्गम ] પારગામી, પાર જનાર तीरट्ठ. विशे० [ तीरार्थिन् ] ભવરૂપી સમુદ્રને પાર પામાવાની ઇચ્છાવાળો तीरित. त्रि० [ तीरित] તરેલ, પાર ઉતરેલ, પૂર્ણ કરેલ तीरित्ता. कृ० [ तीर्त्वा ] તરીને, પાર પામીને तीरिय त्रि० [ तीरित ] खो 'तीरित' तीरेता. कृ० [ तीर्त्वा ] તરીને, પાર પામીને तीसग विशे० [त्रिंशक] ત્રીસ વર્ષની ઉંમરનો तीसतीमुत्त. त्रि० [त्रिंशत्मुहूर्त्त ] त्रीश-मुहूर्त, साठ घडी तीह. अ० [ तहा] તે પ્રકારે तु. अ० [तु] अवधारा, तित, विशेषण, पाहपूरा, वजी तुअट्टण न० [ त्वग्वर्तन ] લાંબા થઈને પડવું, સુવું, પડખું ફેરવવું मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत संस्कृत-गुजराती) -2 Page 295
SR No.034456
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages392
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy