SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ आगम शब्दादि संग्रह तिप्प. धा० [तृप्] તૃપ્ત થવું तिप्पण. न० [तेवन] આંખમાંથી આંસુ પડી જાય તેટલું રડવું तिप्पणता. स्त्री० [तेवन] આંસુ ખેરવી રડવું, દુઃખ દેવું, હિંસા કરવી तिप्पणया. स्त्री० [तेवन] જુઓ ઉપર तिप्पणयार. स्त्री० [तेवन] જુઓ ઉપર तिप्पमाण. कृ० [तेवन] જુઓ ઉપર तिप्पमाण. कृ० [तेवमान] દુઃખ આપતો, હિંસા કરતો, આંસુ પાડી રડતો तिप्पमाण. कृ० [तृप्यमान] તૃપ્તિ પામતો तिप्पयंत. कृ० [तेवमान] દુઃખ આપતો, હિંસા કરતો, આંસુ પાડી રડતો तिप्पावणया. स्त्री० [तेवन] यो तिप्पणया' तिप्पुरिसनाडय. न० [त्तिपुरुषनाटक] પુરુષરૂપ વિકુર્તી નાટકો કરવા તે तिप्पेउ. कृ० [तृप्यतुम्] તૃપ્ત થવા માટે तिफास. पु० [त्रिस्पर्श] આઠ સ્પર્શમાંના ત્રણ સ્પર્શ तिबिंदुय. न० [त्रिबिन्दुक] ત્રણ બિંદુ तिभाग. पु० [त्रिभाग] ત્રોજો ભાગ, તૃતીયાંશ तिभागतिभाग. पु० [त्रिभागत्रिभाग] ત્રણ-ત્રણ ભાગ કરવા તે तिभागतिभागतिभागावसेसाउय, न० [त्रिभागत्रिभागत्रिभागावशेषायुष्क] આયુષ્યનો ત્રીજો-ત્રીજો ભાગ બાકી રહે ત્યારે तिभागतिभागावसेसाउय. न० [त्रिभागत्रिभागावशेषायुष्क] આયુષ્યનો ત્રીજો ભાગ બાકી ભાગે ઓછું त्रिभागून. न० [त्रिभागोन] ત્રીજે ભાગે ઓછું तिभाय. पु० [त्रिभाग] ત્રીજો ભાગ, तिमहुर. न० [त्रिमधुर] ત્રણ ગણું મિષ્ટ तिमासपरियाय, विशे० [त्रिमासपर्याय] ત્રણ માસનો દીક્ષા પર્યાય तिमासिय. त्रि० [त्रिमासिक] ભિક્ષની ત્રીજી પ્રતિમા વિશેષ-જે ત્રણ માસની હોય છે तिमासिया. स्त्री० [त्रिमासिकी] જુઓ ઉપર तिमि. पु० [तिमि] મોટું માછલું तिमिगिल. पु० [तिमिङ्गिल] એ નામનો એક જાતનો મસ્ય तिमिज्जिता. कृ० [तिमित्वा] ભીનું કરીને तिमिर, न० [तिमिर] અંધકાર, પર્વતીય વનસ્પતિનો એક ભેદ तिमिरविद्धंस. त्रि० [तिमिरविध्वंस] અંધકાર દૂર કરનાર तिमिस. स्त्री० [तमिस्न] એક ગુફા-વિશેષ-જેમાં થઈ ચક્રવર્તી દક્ષિણમાંથી ઉત્તર ભરતાદ્ધમાં જાય तिमिसंधयार. न० [तिमिस्नन्धकार] તિમિસા નામની ગુફાનો અંધકાર तिमिसगुहा. स्त्री० [तिमिस्नगुहा] हुयी 'तिमिस' तिमिसगुहाकूड. पु० [तिमिस्नगुफाकूट] એક ફૂટ-શિખર तिमिस्सगुहा. स्त्री० [तिमिस्नगुफा] gयो 'तिमिस' मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-2 Page 289
SR No.034456
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages392
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy