________________
आगम शब्दादि संग्रह
तयहुत्त. पु० [तदाहृत]
તેને જ જોતો तया. स्त्री० [त्वच्]
ત્વચા, ચામડી, તૃણ વનસ્પતિનો એક પ્રકાર तया. अ० [तदा]
ત્યારે, તે વખતે तयाणुग. त्रि० [तदनुग]
તેના જેવું तयानंतर, अ० [तदनन्तर]
ત્યાર પછી तयानुरूव. त्रि० [तदनुरूप]
તેને અનુરૂપ तयापानय. न० [तवक्पानक]
ઝાડની છાલનું પાણી तयाभोयण. न० [त्वरभोजन]
ઝાડની છાલનું ભોજન तयामंत. त्रि० [त्वग्वत्]
ચામડી કે છાલવાળું तयावरण. न० [तदावरण]
તેના આત્માના આવરણ રૂપ જ્ઞાનાવરણીયાદિ કર્મ तयावरणिज्ज. न० [तदावरणीय] यो ५२ तयावरणिज्जकम्म. न० [तदावरणीयकर्मन]
જુઓ ઉપર तयाविस. पु० [त्वग्विष]
ચામડી માત્રના સ્પર્શથી ઝેર ચઢે તેવો સ્પર્શ तयासुख. न० [त्वक्सुख]
ચામડીને સુખરૂપ तयासुह. न० [त्वक्सुख]
જુઓ ઉપર तयाहार. पु० [त्वगाहार]
ઝાડની છાલનો આહાર કરનાર-તાપસ વિશેષ तर. धा० [४]
તરવું, ઉલ્લંઘવું, પાર પામવું तर. पु० [तर] દૂધ વગેરે ઉપર જે તર હોય તે
तरंग. पु० [तरङ्ग]
તરંગ, મોજા तरंगभंगुर. न० [तरङ्गभङ्गुर]
તરંગભંગુર तरंगवई. वि० [तरङ्गवती
એક સાંપ્રદાયિક કથા तरंगवतिकार. पु० [तरङ्गवतीकार]
તરંગવતી નામક કથાગ્રંથને બનાવનાર तरग. विशे० [तरक]
તરનાર, પાર પામનાર तरच्छ. पु० [तरक्ष]
દીપડો, વાઘની એક જાત तरक्षी. स्त्री० [तरक्षी]
વાઘણ तरण. न० [तरण]
તરવું, તે, પાર પામવું તે तरणि. स्त्री० [तरणि]
નાવ, વહાણ तरतम. त्रि० [तरतम]
ન્યૂનાધિક ભાવવાળો तरमल्लि. त्रि० [तरोमल्लि]
વેગ ધારણ કરનાર तरमल्लिहायण. त्रि० [तरोमल्लि] વેગથી દોડી શકે તે અવસ્થાને પ્રાપ્ત થયેલ ઘોડા-બળદ વગેરે तरमाण. कृ० [तरत्]
તરતો, પર કરતો तरय. त्रि० [तरक]
તરનાર तरल. त्रि० [तरल]
ચંચળ तरिउ. कृ० [तरितुम]
તરવા માટે तरिउं. कृ० [तीत्वा]
તરીને
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-2
Page 273