________________
आगम शब्दादि संग्रह
બે હજાર થી નવ હજાર ભોજન जोयणय. न० [योजनक]
यो जोयण' जोयणा. स्त्री० [योजना]
યોજના, જોડાણ जोयणिय. न० [योजनिक]
જોડાણ સંબંધિ, યોજન વિષય जोयणिया. स्त्री० [योजनिका]
યોજનિકા जोयावइत्तु. त्रि० [योजयितु]
યોજનાર, જોડનાર जोयावेत्ता. कृ० [योजयित्वा]
જોડીને, યોજીને जोवण्ण. न० [यौवन]
યુવાવસ્થા, યૌવન जोवित्ता. कृ० [योजयित्वा]
જોડીને, યોજીને जोव्वण. न० [यौवन] यो जोवण' जोव्वणग. न० [यौवनक]
યુવાનપણું जोव्वणगुण. पु० [यौवनगुण]
યૌવનના ગુણ जोव्वणट्ठाण, न० [यौवनस्थान]
યુવાવસ્થાનું સ્થાન जोव्वणजल. न० [यौवनजल] મધ્યભાગમાં રહેલું પાણી जोसिया. स्त्री० [योषित]
ધ્યાન ધરવું
[झ] झंख. धा० [दे०]
વારંવાર બોલવું, ઝંખવું झंझ. पु० [झञ्झ]
सह, टी, मेट झंझकर. पु० [झञ्झकर] કલહ કરનાર, ઝઘડાખોર, સંપ્રદાયમાં ભેદ પડે તેવી
ખટપટ કરનાર, અસમાધીનું ૧૮મુ સ્થાનક સેવનાર झंझा. स्त्री० [झञ्झा] व्याकुलता,
विता, लह, तीन, ये वाय, माया, 842,तृष्प, घ,तो झंझावाय. पु० [झञ्झावात]
વર્ષા સહિતનો તેજવાયુ झंझिय. विशे० [झझित] ભૂખ્યો झंप. धा० [आ+च्छदय] આચ્છાદન કરવું झंप. धा० [आ+क्रामय]
આક્રમણ કરવું झंपिता. कृ० [झम्पयित्वा]
અનિષ્ટ વચન બોલીને, આક્રમણ કરીને झंपिय. विशे० [झम्पित]
અનિષ્ટ વચન બોલેલ, ઢાંકેલ, આક્રમણ કરેલ झंपेत्ता. कृ० [झम्पयित्वा]
यो ‘झंपिता' झड. धा० [दे०]
ઝડવું, પાકા ફળ વગેરેનું પડવું, ઓછું થવું झत्ति. अ० [झटिति]
શીઘ, જલદી झय. पु० [ध्वज]
પતાકા झय. धा० [झय]
ફરકવું झयग्ग. पु० [ध्वजाग्र]
जोह. पु० [योध]
યોદ્ધો, લડવૈયો, સુભટ जोहि. त्रि० [योधिन्]
લડનાર जोहिट्ठिल. वि० [युधिष्ठिर]
यो जुहिठिल्ल' ज्झा. धा० [ध्यै]
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-2
Page 249