SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ आगम शब्दादि संग्रह कनगफुल्लिय, न० [कनकपुष्पित ] સોનાના ફુલવાળું વસ્ત્ર कनगफुसिय. पु० [कनकस्पृष्ट ] સુવણસ્કૃષ્ટ कनगमणिरयणथूभिय, न० [कनकमणिरयणस्तुभित ] સુવર્ણ-મણિ-રત્નનો સ્તુભ कनगमय. त्रि० [कनकमय] સુવર્ણમય कनगरयणदंड. पु० [कनकरत्नदण्ड ] સુવર્ણ-રત્નનો દંડ कनगरह-१. वि० [कनकरथा लपुरनोरा, पत्नी 'पउमावई' मने मंत्री तेयलिपुत्त कनगरह-२. वि० [कनकरथ] વિજયપુરનો રાજા, તેને ધન્નતરી નામે વૈદ્ય હતો. कनगरह-३. वि० [कनकरथ] ભરતક્ષેત્રની ભાવિ ચોવીસીમાં થનાર પ્રથમ તીર્થકર 'महापउम' पासेहीक्षा लेनार मा योमा मे. कनगवत्थु. पु० [कनकवस्तु ] એક વાસુદેવની નિદાનભૂમિ कनगवितानग. पु० [कनकवितानक] એક મહાગ્રહ कनगसंतानग. पु० [कनकसंतानक] એક મહાગ્રહ कनगसनाम. न० [कनकसनामन्] સુવર્ણ સમાન નામ कनगसत्तरि. न० [कनकसप्तति ] સુવર્ણની હશીકતવાળું કોઇ લૌકિક શાસ્ત્ર कनगसुसिलिट्ठपागार. पु० [कनकसुसिलिष्टप्राकार] સોનાનો બનેલ પ્રાકાર વિશેષ कनगा. स्त्री० [कनका] દેવની એક અગમહિષી कनगा. वि० [कनका નાગપુરના ગાથાપતિની પુત્રી, ભ૦ પાર્શ્વ પાસે દીક્ષા લીધી. મૃત્યુ બાદ એક વ્યંતરેન્દ્રની દેવી બની. कनगामई. स्त्री० [कनकवती ] સોનાની कनगामय. त्रि० [कनकमय] સુવર્ણમય कनगावलि. स्त्री० [कनकावलि] એક-તપ कनगावलिपविभत्ति. पु० [कनकावलिप्रविभक्ति ] એક દેવતાઇ નાટક कनय, पु० [कनक ] सुवर्ण, એક ગ્રહનું નામ कनयालि. स्त्री० [कनकालि] ભવનનો એક ભાગ कनि?. त्रि० [कनिषठ ] નાનો, લઘુ कनिट्ठग. त्रि० [कनिष्ठक] નાનો, લઘુ कनीयस. त्रि० [कनीयस] નાનો कन्नगा. स्त्री० [कन्यका ] કન્યા, કુમારિકા कन्नया. स्त्री० [कन्यका ] કન્યા, કુમારિકા कन्ना. स्त्री० [कन्या ] न्या, पुत्री, कन्नालिय, न० [कन्यालिक ] કન્યાના વિષયમાં બોલાતું જૂઠ कपि. पु० [कपि] વાંદરો कपिंजल. पु० [कपिञ्जल] એક પક્ષી कपिंजलकरण. न० [कपिञ्जलकरण] કપિંજલ પક્ષી રાખતા હોવા તે कपित्थ. न० [कपित्थ] કોઠું, કોઠા मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-2 Page 24
SR No.034456
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages392
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy