SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ आगम शब्दादि संग्रह जड्ड. पु० [दे०] હાથી ખોખરો અવાજ जज्जरिय. विशे० [जर्जरित] જીર્ણ થયેલ जज्जीव. न० [यावज्जीव] જીવનપર્યત जट्ठ. न० [इष्ट] य४न, या, यज्ञ, मर्यना जट्ठा. कृ० [इष्टवा] યજ્ઞ કરીને, હોમ કરીને जड. त्रि० [जड] જડ, વિવેકહીન, મૂર્ખ जडमई. पु० [जडमति] જડ બુદ્ધિનો जडा. स्त्री० [जटा] જટા, માથા ઉપરનો વાળનો સમૂહ जडि. पु० [जटिन्] જટાવાળો जडि. न० [जटित्व] જટાધારીનો ભાવ जडियाइलग. पु० [जडिकादिलग] એક મહાગ્રહ जडियाइलय. पु० [जटिकायिकयक] જુઓ ઉપર जडियायलय. पु० [जटिकायिलयका જુઓ ઉપર जडिल. पु० [जटिल] જટાધારી, રાહુ जडिलय. पु० [जटिलक] રાહુનું પર્યાય નામ जडी. स्त्री० [जटिन्] यो जडि जडुल. पु० [जटिल] જટાધારી એવો એક જાતનો સર્પ जड्डु. त्रि० [जाड्य] જડતા, જડબુદ્ધિનો जड्ड. विशे० [त्यक्त] તજી દીધેલ, છોડેલ, મૂકેલ जढ. विशे० [त्यक्त] જુઓ ઉપર जढा. स्त्री० [त्यक्ता] તજી દેવાયેલી जढिलय. पु० [जटिलक] રાહુનું એક નામ जण. पु० [जन] માણસ, લોક जण, धा० [जन्] ઉત્પન્ન કરવું जण. धा० [जनय] ઉત્પન્ન કરાવવું जणइत्ता. कृ० [जनयित्वा] ઉત્પન્ન કરીને जणउम्मि. पु० [जनोर्मि] લોકોના ટોળેટોળા નીકળવા તે जणकलकल. पु० [जनकलकल] માણસોનો કલકલ અવાજ जणक्खय. पु० [जनक्षय] માણસોનો ક્ષય-ઘટાડો કે મરણ जणग. पु० [जनक] જનક, માતાપિતા जणण. पु० [जनन] ઉત્પત્તિ जणणी. स्त्री० [जननी] માતા जण(/न)पद. पु० [जनपद] દેશ, રાષ્ટ્ર जण(/न)बोल. पु० [जनबोल] માણસોનો અવ્યકત અવાજ जणय. पु० [जनक] मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-2 Page 208
SR No.034456
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages392
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy