SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ आगम शब्दादि संग्रह छाव. पु० [शाव] બાળક, શિશુ छिंद. धा० [छिद्] છેદવું, વિચ્છેદ કરવો छिंद. धा० [छेदय] છેદાવવું छिदित. कृ० [छिन्दत्] છેદતો छिंदमाण. कृ० [छिन्दत्] છેદતો छिंदाव. धा० [छेदय] છેદાવવું छिंदावेत्ता. कृ० [छेदयित्वा] છેદીને छिंदित्तए. कृ० [छेत्तुम्] છેરવા માટે छिंदित्ता. कृ० [छित्वा] છેદીને छिंदित्तु. कृ० [छित्वा] છેદીને छिंदित्तु. त्रि० [छेत्तृ] છેદનાર छिंदित्तु. त्रि० [छेदयित] છેદાવનાર छिंदिय. कृ० [छित्वा] છેદીને छिंदियव्व. त्रि० [छत्तव्य] છેરવા યોગ્ય छिंदिया. कृ० [छित्वा] છેદીને छिज्ज. धा० [छि] यो छिंद' छिज्जमाण. कृ० [छिद्ममान] છેદવું તે छिड्ड. न० [छिद्र] छिद्र, stej, ष, माश, ६षए। छिड्डविछिड्डि. न० [छिद्रविछिद्र] ઘણાં નાના-નાના છિદ્રો કરેલ छित्त. न० [क्षेत्र] यो खेत' छित्त. विशे० [दे०] સ્પર્શ કરેલ, અડકેલ छित्ता. कृ० [छित्वा] છેદીને छित्तूण. कृ० [छेत्तुम] છેદવા માટે छिदलिधारय. पु० दे०] શિખાને ધારણ કરનાર छिद्द. न० [छिद्र] gो 'छिड्ड' छिद्दघाति. त्रि० [छिद्रघातिन] છિદ્ર-ઘાતી छिद्दप्पेहि. त्रि० [छिद्रप्रेक्षिन] દોષદર્શી, છિદ્ર જોનાર छिन्न. त्रि० [छिन्न] છેદેલું, કાપેલુ, નિશ્ચિત, ખંડન, કર્મની લાંબાગાળાની સ્થિતિને ટુંકા ગાળાની કરનાર, વિભક્ત કરવું, નિર્ધારિત કરવું छिन्नगंथ. विशे० [छिन्नग्रन्थ] स्नेहरहित, निन्थ, साधु, त्यागी, मिथ्यात्व-साहि ભાવગ્રંથિનો છેદ, બાહ્ય-અત્યંતર પરિગ્રહ રહિત छिन्नच्छेयनइय. पु० [छिन्नच्छेदनयिक] એક નય-વિશેષ જે પ્રત્યેક સૂત્રને બીજા સૂત્રની અપેક્ષાથી રહિત માને છે, સૂત્ર વિચ્છેદક छिन्नपक्ख. त्रि० [छिन्नपक्ष] જેની પાંખો છેદાયેલી છે તે छिन्नपुव्व. विशे० [छिन्नपूर्व] | છિન્ન-પૂર્વ, પૂર્વકૃત छिन्नय. त्रि० [छिन्नक] છેદનાર मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-2 Page 199
SR No.034456
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages392
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy