SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ आगम शब्दादि संग्रह छमास. पु० [षण्मास] છ માસનો સમૂહ छमासिय. न० [षाण्मासिक] છમાસ સંબંધિ छम्म. पु० [छद्म] यो ‘छउम' छम्मालोयण. न० [छद्म-आलोयण] છદ્મસ્થ-અસર્વજ્ઞની આલોચના વિશેષ छम्मास. पु० [षण्मास] છ માસનો સમૂહ छम्मासंताय. न० [षण्मासन्ताय] છમાસ પર્વતના छम्मासभत्तिय. न० [षण्मासभक्तिक] છ માસના ઉપવાસનું વ્રત छम्मासावसेसाउय. त्रि० [षण्मासावशेषायुष्क] છ માસનું આયુ જેને શેષ બાકી છે તે छम्मासिय. न० [षाण्मासिक] છમાસી તપ छम्मासिया. स्त्री० [षाण्मासिक] ભિક્ષની છઠ્ઠી પ્રતિમા छय. न० [छत्र] छत्र छरु. पु० [स] તલવારની મુઠ छरुप्पगय. पु० [त्सरुप्रगत] તલાવરની મુઠને પકડવાનો ઉપાય छरुप्पवाद. पु० [त्सरुप्रवाद] તલવાર ફેરવવાની કળા छरुप्पवाय. पु० [त्सरुप्रवाद] જુઓ ઉપર छरुह. पु० [त्सरुक] यो ‘छरु' छल. त्रि० [षट्] છ-સંખ્યા વિશેષ छलंस. पु० [षडस्न] છ પ્રકૃતિની સત્તા छलायतण. न० [षडायतन] છળ કે વાદના એક દોષનું સ્થાન छलिय. त्रि० [छलित] કપટ આદિથી ઠગાયેલ छलुअ. वि० [षड्लुको सिरिगुत ना शिष्य, मुंबा नाम रोहगुत्त हतुं. यो 'रोहगुत्त' छलुग. वि० [षड्लुक यो ‘छलुअ' छल्लिक्खाय. पु० [छल्लीक्खाय] છાલને ખાનાર એક જાતો કીડો छल्लिया. स्त्री० [छल्लिका] ત્વચા, છાલ छल्ली. स्त्री० [दे०] છાલ, ચામડી, વલ્કલરૂપ छवि. स्त्री० [छवि] यामडी, शरीर, in छविइय. विशे० [छविमत्] કાંતિવાળું छविकर. त्रि० [क्षयिकर] જીવોનો ક્ષય કરનાર छविखाय. पु० [छविखाद] સુવર વગેરેની ચામડી ખાનાર छविग्गहित. त्रि० [षविग्रहिक] છવિગ્રહ યુક્ત छविच्छेद. पु० [छविच्छेद] અંગના છેદ કરે તે એક જાતની દંડનીતિ छविच्छेय. पु० [छविच्छेद] જુઓ ઉપર छवित्ताण. न० [छवित्राण] ચામડીનું રક્ષણ કરનાર छविधर. त्रि० [छविधर] શરીરને ધારણ કરનાર छविपव्व. न० [छविपर्वन्] मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-2 Page 197
SR No.034456
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages392
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy