SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ आगम शब्दादि संग्रह चोप्पालय, न० [चोप्पालक] પ્રહરણકોશ चोय. पु० [दे०] ત્વચા, છાલ, ગંધદ્રવ્ય चोय. धा० [चोद] પ્રેરણા કરવી चोयग. पु० [दे०] એક ફળ, ફળની છાલ चोयग. त्रि० [चोदक] પ્રશ્ન પૂછનાર, શિષ્ય चोयगवयण. न० [चोदकवचन] પ્રેરણા વચન चोयण. पु० [चोदन] પ્રેરણા चोयणा. स्त्री० [चोदना] પ્રેરણા, ચેતવણી चोयपुड. पु० [चोयपुट] ગંધદ્રવ્યની પડીકી चोयय. न० [दे०] ફળ વિશેષ चोयय. पु० [चोदक] यो 'चोयग' चोयासव. पु० [दे०] એક જાતના ગંધ દ્રવ્યનો સાર चोर. पु० [चोर] ચોર, તસ્કર चोरकहा. स्त्री० [चोरकथा] ચોર સંબંધિ વાર્તા चोरग. पु० [चोरक] એક વનસ્પતિ વિશેષ चोरग्गह. पु० [चोरग्रह] ચોરને પકડનાર चोरनिगडि. स्त्री० [चोरनिकृति] ચોરના માયા-કપટ चोरपल्ली. स्त्री० [चोरपल्ली] ચોરની વસતિ चोरप्पसंगी. स्त्री० [चोरप्रसङ्गिन्] ચોરની સોબત चोरमंत. पु० [चोरमन्त्र] ચોરનો વિચાર चोरमाया. स्त्री० [चोरमाया] ચોરની માયા चोरविज्जा. स्त्री० [चोरविद्या] ચોરીની વિદ્યા चोरसामण्ण. न० [चोरसामान्य] સામાન્ય ચોર चोरसाहिय. पु० [चोरस्वामिक] ચોરનો સ્વામિ चोरसेणावइ. पु० [चोरसेनापति] ચોર સેનાપતિ चोरा. स्त्री० [चोरक] એક વસતિ चोरिक्क. न० [चौरिक्य] ચોરી કરવી તે चोरिक्करण. न० [चौरिक्यकरण] ચોરી चोरिय. त्रि० [चौर्य] ચોરવું તે चोरिय. त्रि० [चोरित] ચોરી લીધેલ चोलग, न० [चौलक] બાળકોનું પ્રથમ મુંડન કરવાના સંસ્કાર चोलगपट्ट. पु० [चोलपट्ट] મુનિને પહેરવાનું એક અધો વસ્ત્ર चोलपट्ट. पु० [चोलपट्ट] જુઓ ઉપર चोलपट्टक. पु० [चोलपट्टक] જુઓ ઉપર चोलपट्टग. पु० [चोलपट्टक] જુઓ ઉપર चोलपट्टय. पु० [चोलपट्टक] मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-2 Page 192
SR No.034456
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages392
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy