SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ आगम शब्दादि संग्रह चंदप्पहा. स्त्री० [चन्द्रप्रभा] જુઓ ઉપર चंदभागा. स्त्री० [चन्द्रभागा] એક નદી चंदमंडल. न० [चन्द्रमण्डल] ચંદ્રનું માંડલું, ચંદ્રબિંબ કે વિમાન, ચંદ્રને આકાશમાં ચાલવાનો નિયતમાર્ગ चंदमंडलपविभत्ति. न० [चन्द्रमण्डलप्रविति] એક દેવતાઇ નાટક चंदमग्ग. पु० [चन्द्रमार्ग] ચંદ્રનો મંડલગતિથી પરિભ્રમણ માર્ગ चंदमस. पु० [चन्द्रमस्] ચંદ્રમાં चंदमा. पु० [चन्द्रमस्] ચંદ્રમાં चंदमास. पु० [चन्द्रमास] ચંદ્રને આશ્રિને ગણાતો મહીનો चंदय. पु० [चन्द्रक] મોરપીંછનો ચાંદલો चंदलेस. पु० [चन्द्रलेश्य] એક દેવવિમાન चंदलेस्सा. स्त्री० [चन्द्रलेश्या] ચંદ્ર વિમાનની ક્રાંતિ चंदवडिंसय-१. पु० [चन्द्रावतंसक] એક દેવવિમાન चंदवडिंसअ-२. वि० [चन्द्रावतंसको સાકેતનગરીનો રાજા, તેને થાળી તથા બીજી એક पत्नी हती. गुणचंद पुत्री हता. मJि6 पूर्व કાયોત્સર્ગમાં રાત્રિ પસાર કરી મૃત્યુ પામ્યો. चंदवडेंसअ. वि० [चन्द्रावतंसक यो 'चंदवडिसअ-२' चंदवडेंसय. पु० [चन्द्रावतंसक] यो 'चंदवडिसअ-१' चंदवण्ण. न० [चन्द्रवर्ण] એક દેવવિમાન चंदवण्णाभ. पु० [चन्द्रवर्णाभ] यो पर चंदविमान. पु० [चन्द्रविमान] ચંદ્રનું વિમાન चंदविलासिणी. स्त्री० [चन्द्रविलासिनी] ચંદ્રના જેવા મનોહર મુખવાળી चंदसंवच्छर. पु० [चन्द्रसम्वत्सर] ચંદ્રમાસ નિષ્પન્ન એક વર્ષ चंदसालिया. स्त्री० [चन्द्रशालिका] મજલો છત चंदसिंग. पु० [चन्द्रशृङ्ग] એક દેવવિમાન चंदसिट्ठ. पु० [चन्द्रसृष्ट] એક દેવવિમાન चंदसिरि-१. वि० [चन्द्रश्री मथुरा नगरीनी 28थापत. चंदप्पभनी पत्नी. चंदप्पभा तनी पुत्रीहता. चंदसिरि-२. वि० [चन्द्रश्री પાડલિપુત્રના ગાથાપતિ ઘમ્મસીદ ની પત્ની. चंदसूरदंसणग. पु० [चन्द्रसूर्यदर्शनक] બાળકને ચંદ્રસૂર્યનું દર્શન કરાવવાનો એક સંસ્કાર चंदसूरदंसणिया. स्त्री० [चन्द्रसूर्यदर्शनिका] જુઓ ઉપર चंदसूरदंसावणिया. स्त्री० [चन्द्रसूर्यदर्शनिका] જુઓ ઉપર चंदहोरा. स्त्री० [चन्द्रहोरा] ચંદ્ર સંબંધિ હોરા કે એક જ્યોતિષ શાસ્ત્ર चंदा. स्त्री० [चन्द्रा] ચંદ્રની રાજધાની चंदागमनपविभत्ति. न० [चन्द्रागमनप्रविभक्ति] એક દેવતાઇ નાટક चंदागार. पु० [चन्द्राकार] ચંદ્ર આકારે રહેલ चंदानन. वि० [चन्दानन] જંબુદ્વીપના ઐરાવત ક્ષેત્રની આ ચોવીસીના પ્રથમ तीर्थं5२, ते मेहकुड पर्वत ५२ निवाए पाभ्या. मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-2 Page 166
SR No.034456
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages392
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy