SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ आगम शब्दादि संग्रह चउक्कग. पु० [चतुष्कक] જુઓ ઉપર चउक्कण्ण. त्रि० [चतुष्कर्ण] ચાર કોને ગયેલી વાત चउक्कत. पु० [चतुष्कक] यो चउक्क' चउक्कनइय, न० [चतुष्कनयिक]। ચાર નયથી યુક્ત, ચાર નયથી વસ્તુનો વિચાર કરનાર चउक्कय. पु० [चतुष्कक] यो चउक्क' चउक्का. स्त्री० [चतुष्कक] यो चउक्क' चउक्कोण. त्रि० [चतुष्कोण] ચતુષ્કોણ-જેને ચાર ખૂણા છે તે - ચોરસ चउक्खंध. त्रि० [चतुस्कन्ध] ચાર ભેદે चउगइगय. त्रि० [चतुर्गतिगत] નરક-તિર્યંચ-મનુષ્ય-દેવ એ ચાર ગતિને પ્રાપ્ત चउगइहरण. त्रि० [चतुर्गतिहरण] ચાર ગતિ ને હરવી-નાશ કરવો તે चउगमन. न० [चतुर्गमन] ચારે દિશા चउगुण. विशे० [चतुर्गुण] ચાર ગણું-ચોગુણ चउगुण. धा० [चतुर्गुणय] ચાર ગણું કરવું चउगुणिय. त्रि० [चतुर्गुणित] ચાર ગણું કરાયેલ चउग्गुण. विशे० [चतुर्गुण] ચાર ગણું चउजमलपय. न० [चतुर्यमलपद] અંક સ્થાનના બત્રીસ લક્ષણ चउट्ठाण. न० [चतु:स्थान] કર્મનો ચાર ઠાણીઓ રસ चउढाणवडित. न० [चतुःस्थानपतित] કર્મનો ચાર ગણો પડેલ રસ, ચાર પ્રકારનું चउट्ठाणवडिय. न० [चतुःस्थानपतित] જુઓ ઉપર चउत्थ. त्रि० [चतुर्थ] ચોથભક્ત, એક ઉપવાસનિ સંજ્ઞા, ચોથું चउत्थग. पु० [चतुर्थक] ચોથીયો તાવ, ચાર દિવસને અંતરે આવતો તાવ चउत्थभत्त. न० [चतुर्थभक्त] ચોથભક્ત તપ, એક ઉપવાસ चउत्थभत्तिय. त्रि० [चतुर्थभक्तिक] એક-એક ઉપવાસ કે ચોથભક્ત તપ કરનાર चउत्थय, पु० [चतुर्थक] यो चउत्थग चउत्था. स्त्री० [चतुर्थी] ચોથ, પક્ષની ચોથી, તિથિ, ચોથા ક્રમની चउत्थाहिय. पु० [चतुर्थाहिक] ચોથે-ચોથે દિવસે આવતો તાવ चउत्थि. स्त्री० [चतुर्थी] પક્ષીની ચોથી તિથિ चउत्थी. स्त्री० [चतुर्थी ] જુઓ ઉપર चउदंत. पु० [चतुर्दन्त] ચાર દાંતવાળો હાથી, હસ્તિરત્ન चउदसपुवि. न० [चतुर्दशपूर्विन्] ચૌદપૂર્વી, ચૌદ પૂર્વને ધારણ કરનાર चउदसी. स्त्री० [चतुर्दशी ] ચૌદશ, પક્ષની ચૌદમી તિથિ चउदिसि. स्त्री० [चतुर्दिश] ચારે દિશાઓ चउद्दस. त्रि० [चतुर्दशन] ચૌદ, દશ અને ચાર चउद्दसपुव्वि. न० [चतुर्दशपूर्विन] ચૌદ-પૂર્વી, ચૌદ પૂર્વને ધારણ કરનાર चउद्दसभत्त. न० [चतुर्दशभक्त] છ ઉપવાસ એક સાથે કરવા તે मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-2 Page 160
SR No.034456
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages392
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy