SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ घेतव्य. त्रि० ग्रहीतव्य । ગ્રહણ કરવા યોગ્ય घेत्तुं कृ० [ ग्रहीतुम् ] ગ્રહણ કરવા માટે घेतूण कृ० [गृहीत्वा । ગ્રહણ કરીને घेप्प. धा० [ ग्रह] ગ્રહણ કરવું તે घेप्पमाण. कृ० [गृह्यमाण ] ગ્રહણ કરતો घोट्ट. धा० [पा] પીવું, પાન કરવું घोड. पु० [घोड] ઘોડો, અશ્વ घोडग. पु० (घोटक] એક જાતનો ઘોડો, કાયોત્સર્ગનો એક દોષ घोडगसाला. स्वी० [ घोटकशाला ] ઘોડાર, ઘોડાને રહેવાની જગ્યા घोडमुह. न० [ घोटमुख ] ઘોડાના લક્ષણ જોવાનું શાસ્ત્ર घोडय. पु० [ घोटक] दुखो 'घोडग' घोणा स्त्री० [ घोणा ] ઘોડાનું નાક घोर, त्रि० (घोर) आगम शब्दादि संग्रह घोर भयंकर हा मां ववानी पक्ष संशय रहे ते हारएाकृत्य, रौद्र, परिसह - घन्द्रिय-षाय३पी शत्रुने હણવામાં નિર્ધન, આત્મનિરપેક્ષ घोरगुण. पु० [घोरगुण ] સર્વોતમ ગુણવાનું घोरतव न० [घोरतपस्) સંસારસુખની ઇચ્છારહિત તપા घोरतवस्सि पु० [घोरतपस्विन् । घोरपरिणाम. पु० [घोरपरिणाम ] દારુણ પરિણામ घोरपरीसहपराइयपरज्झ न० [ घोरपरिषहपराजितपरज्झ] ઘોર પરીષહથી પરાજય પામી પરવશ બનેલ घोरबंभचेरवासि. त्रि० [घोरब्रह्मचर्यवासिन्] દુષ્કર એવા બ્રહ્મચર્યનું પાલન કરનાર घोररूव न० [ घोररूप] બિહામણું ઝેર घोरविस, न० [ घोरविष ] કાતીલ ઝેર घोरवीर, पु० [घोरवीर ] કષાયાદિનો જય કરવામાં વીર જેવો घोरव्वय न० [ घोरव्रत ] દુષ્કર મહાવ્રતોને પાળનાર घोरसंसारसायर, पु० [ घोरसंसारसागर ] ઘોર સંસારરૂપી સમુદ્ર घोरासम न० [घोराश्रम ] ગૃહસ્થપણું घोलंत. कृ० [ घोलयत् રંગમંગનું, ઘસવું તે घोलण, न० (घोलन] ઘર્ષણ, ઘોળવું घोलितय. त्रि० [ घोलितक ] વલોવેલું, કેરીની માફક ઘોળેલું घोलिय त्रि० (पोलितक) જુઓ ઉપર घोस. पु० (घोष) ઊંચે સ્વરે બોલવું તે, ગોકુળ-ગાયોને રહેવાનું સ્થાન, એક દેવવિમાન, ઊંચ-નીચ આદિ સ્વરે બોલવું તે, સ્તનિત કુમાર જાતિના ભવનપતિનો એક ઇન્દ્ર घोस. धा० [ घोषय ઘોસણા કરાવવી, ઊંચે આવજે ગોખવું घोस. वि० [घोष] ભપાર્શ્વના એકગણધર,જેનો સુમાય નામે પણ ઉલ્લેખ દુશ્વર તપ કરનાર घोरपरक्कम, पु० [घोरपराक्रम ] કષાયાદિના જય માટેનું ઉગ્ર સામર્થ્ય मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत संस्कृत-गुजराती) -2 Page 158
SR No.034456
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages392
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy